ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)

Gayatri Gohil @Gayatri_26
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળાનો લોટ લઇ તેમાં ખાટી છાશ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું આ ખીરાને ૭ થી ૮ કલાક પલાળી આથો આવવા દેવો
- 2
બરાબર આથો આવી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો
- 3
હવે થોડું ખીરું લઇ તેમાં ચપટી સાજીના ફૂલ ઉમેરી ફીણી લેવું
- 4
થાળીમાં તેલ લગાવી ખીરું રેડી ઢોકળીયામાં બાફી લેવું
- 5
ઉપર પલાળેલી ચણાની દાળ લીલું લસણ કોથમીર અને લીલું મરચું કાપીને ઉમેરવું
- 6
બરાબર બફાઈ જાય એટલે તેલ અને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16365854




ટિપ્પણીઓ