દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

Harsha Gohil
Harsha Gohil @Harshaashok

ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો.

દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)

ગમે ત્યારે હાડવો ખાવા ની મઝા આવે. આજ બનાવિયો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

55 મિનિટ
4 સભ્યો
  1. 3 કપચોખા
  2. 1 કપતુવેર ની દાળ
  3. 1 કપપીળી મગ ની દાળ
  4. 2 કટોરીખાટ્ટી છાસ / દહીં
  5. 1 ચમચીમેથી દાણા
  6. ખીરા ના મસાલા માટે :
  7. 250 ગ્રામદુધી
  8. 2 ચમચીમીઠું
  9. 1 ચમચીહળદર
  10. 2 ચમચીઆદુ મરચા પીસેલા
  11. 2 ચમચીલાલ મરચુ
  12. 5 ચમચીગોળ / ખાંડ
  13. 1 ચમચીતલ
  14. 1 ચમચીખાવા નો સોડા
  15. હાંડવાના વધાર માટે :
  16. 1 કટોરીતેલ
  17. 2 ચમચીરાઈ
  18. 2 ચમચીતલ
  19. 1 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

55 મિનિટ
  1. 1

    ચોખા, તુવેરદાળ, મોગરદાળ ને પાણી થી સાફ કરો બાદ તેમાં પાણી ઉમેરો ને પાંચ કલાક રાખો (ચોખા, દાળ અલગ અલગ પલાડવા)બાદ મિક્સચર જાર લો તેમા દાળ, ચોખા, દહીં ક્રશ કરો ખીરુ તૈયાર કરો તેમા મેથીના દાણા નાખો ને સાત કલાક આથો આવે તે માટે રહેવા દો

  2. 2

    સાત કલાક પછી તેમા દુધીને છીણી ને નાખો.ખીરા માં મસાલા ઉમેરો મિક્સ કરો લાસ્ટ મા ખાવાનો સોડા ઉમેરો મિક્સ કરો.બાદ હાંડવાના કુકરમાં ખીરુ રેડો

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ કરો તે માં રાઈ તલ નાખો ને તતડે એટલે હિંગ નાખો ને હાંડવા ના ખીરા ઉપર રેડો. તેને સ્ટીમ કરવા ગેસ ઉપર મુકો.અર્ધ કલાક પછી ચેક કરો ને ગેસ બંધ કરો.

  4. 4

    તૈયાર છે દૂધી નો હાંડવો તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harsha Gohil
Harsha Gohil @Harshaashok
પર
રસોઇ મારો પાસંદગી નો વિષય છે. હુ રસોઇ મા નવી વસ્તુઓ બનવટી હોવ છુ.
વધુ વાંચો

Similar Recipes