રાંધવાની સૂચનાઓ
- 1
મગની દાળ ને ૪ -૫ કલાક માટે ધોઈને પલાડવી, દાળ પલડી જાય પછી પાણી નિતારી મિક્સીમા લઈ તેમા મરચાં, આદુ અને મીઠું ઉમેરી ઘઘરી વાટી લેવી.હવે વાટેલી ઘઘરી દાલ ને એક બાઉલમા કાઢી તેમા કોથમીર ઉમેરવી.
- 2
હવે એક પેણીમા તેલ ગરમ થાય એટલે મિડિયમ તાપ કરી દાળ ના વડા ગુલાબી - બ્રાઉન તળી લેવા, વડા તૈયાર થાય એટલે સર્વ કરવા.
Keywords
Similar Recipes
More Recipes
- કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
- રાજસ્થાની લસણ ની ચટણી (Rajasthani Lasan Chutney Recipe In Gujarati)
- ખારી ભાજીના થેપલા ગૌરીવ્રત સ્પેશિયલ (Khari Bhaji Thepla Gauri Vrat Special Recipe In Gujarati)
- ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
- આથા વગર ક્રિસ્પી ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16370832




ટિપ્પણીઓ (4)