સાદી ખીચડી (Khichadi Recipe in gujarati)

#JSR
#cookpadindia
#cookpad_guj
#cookpad
દરેક ગુજરાતીના ઘરમાં સાદી ખીચડી ખૂબ જ બનતી હોય છે. ખીચડી એ હેલ્ધી વાનગી છે. ફોતરાવાળી લીલી મગની દાળ અને પીળી મગ ની દાળ સાથે ચોખા એડ કરીને આ ખીચડી બનાવવામાં આવે છે. આ ખીચડી ગરમ ગરમ સારી લાગે છે. તેમાં ભારોભાર ઘી નાખીને સર્વ કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખીચડી કુકરમાં બને છે પણ હું તપેલીમાં બનાવું છું. જેથી ખીચડી ઢીલી અને છુટ્ટી બને છે.
સાદી ખીચડી (Khichadi Recipe in gujarati)
#JSR
#cookpadindia
#cookpad_guj
#cookpad
દરેક ગુજરાતીના ઘરમાં સાદી ખીચડી ખૂબ જ બનતી હોય છે. ખીચડી એ હેલ્ધી વાનગી છે. ફોતરાવાળી લીલી મગની દાળ અને પીળી મગ ની દાળ સાથે ચોખા એડ કરીને આ ખીચડી બનાવવામાં આવે છે. આ ખીચડી ગરમ ગરમ સારી લાગે છે. તેમાં ભારોભાર ઘી નાખીને સર્વ કરવામાં આવે તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખીચડી કુકરમાં બને છે પણ હું તપેલીમાં બનાવું છું. જેથી ખીચડી ઢીલી અને છુટ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને મિક્સ કરી લો પછી તેને બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લો હવે તેમાં ત્રણ ગણું પાણી એડ કરીને બે કલાક માટે પલાળી રાખો.
- 2
એક તપેલીમાં દાળ, ચોખા, મીઠું, હળદર, હિંગ, ઘી અને પાણી એડ કરીને કુક કરવા મૂકી દો. ગેસની ફ્લેમ સ્લો રાખવી.
- 3
ખીચડી તપેલીમાં બનાવવાની હોવાથી ખીચડી ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી ચોંટી ના જાય. સાદી ખીચડી સર્વ કરવા માટે રેડી છે.
- 4
સાદી ખીચડીમાં ઉપર ઘી એડ કરો. પછી તેને બટાકાના રસાવાળા શાક અને છાશ સાથે સર્વ કરો. ગરમા ગરમ ખીચડી ની મજા માણો.
- 5
નોંધ : સાદી ખીચડી તપેલીમાં બનાવવાની હોવાથી મેં બે કલાક માટે પલાળી રાખી છે. કુકરમાં બનાવવાની હોય તો 30 મિનિટ પલાળી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
મન અને પેટ ને તૃપ્ત કરતી સાદી ખિચડી. #JSR Bina Samir Telivala -
સાદી ખીચડી (Sadi khichdi recipe in Gujarati)
#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ગુજરાતી લોકોના ઘરમાં સાદી ખીચડી ખુબ જ પ્રચલિત વાનગી છે. સાવ નાના બાળકથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિ માટે આ ખુબ જ હેલ્ધી વાનગી પણ છે. ફોતરાવાળી લીલી મગની દાળ કે પીળી મગની દાળ સાથે ખીચડીયા ચોખા ઉમેરી આ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી ખીચડી બનાવવામાં આવે છે. કઢી, શાક, પાપડ, છાશ, અથાણું કે દહીં વગેરે સાથે આ ખીચડી ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે દરેક ગુજરાતીના ઘરમાં ગરમ ગરમ ખીચડીમાં ભારોભાર ઘી નાખીને ગરમાગરમ ખીચડી સર્વ કરવામાં આવે છે પરંતુ ઘણા લોકો ઠંડી ખીચડી પણ પસંદ કરતા હોય છે. Asmita Rupani -
ખીચડી (Khichdi Recipe In Gujarati)
Anytime my favourite dish ખીચડીઅમારા ઘરમાં મગની દાળ અને ચોખાની ઢીલી ખીચડી બધા ને બહુ જ ભાવે. છુટ્ટી ખીચડી ક્યારેક જ બને . Sonal Modha -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
-
સાદી ખીચડી
#JSR બહુ સરસ થીમ નાનપણ થી લઈને વડીલો સુધી અતી પોષટીક ને પાચન મા હલકી વાનગી. હવે તો ખીચડી ની રેસીપી પણ અલગ અલગ હોય છે. ને બનાવી ગમે ને ખવડાવી પણ તો આજ તો સાદી ખીચડી ઘી સાથે કાઠીયાવાડી રોટલો ગોળ ને રીંગણા બટાકા નું શાક નો સ્વાદ માણીએ. HEMA OZA -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#KRC#cookpadindia#cookpadgujarati#dinnerરોજિંદા ખોરાક માં ક્યારેક ખીચડી પણ આપણે ખાતા હોઈએ છીએ .ખીચડી એક હળવો અને સુપાચ્ય ખોરાક છે .ચોમાસા માં આવી સાદી ખીચડી ખાવાથી શરીર સ્વસ્થ રહે છે. Keshma Raichura -
સાદી ખીચડી
#JSR#healthy#cookpadindia#cookpadgujaratiઅમારા ગુજરાતીઓ ના ઘરમાં અવાર નવાર અલગ અલગ પ્રકાર ની ખીચડી બનતી જ હોય છે.જે નાના મોટા સહુ ને બહુજ પસંદ હોય છે અને તે હેલ્થી પણ ખૂબ જ છે અને સહેલાઇ થી પચી પણ જાય છે.જે અથાણાં, છાશ, દહીં,કઢી, શાક,પાપડ સાથે સર્વ કરવામાં આવે છે.મેં છોડા વાળી દાળ નો ઉપયોગ કરી આજે ખીચડી બનાવી છે જેમાં ભારોભાર ઘી નાંખ્યું છે જે ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે આવી જાવ તમે પણ જમવા...........😍😍 Alpa Pandya -
-
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
ખીચડી (Khichdi recipe in Gujarati)
#goldenapron3 #week25 #satvikખીચડી એ ઓછી વસ્તુઓથી અને ફટાફટ બનતી વાનગી છે. અને સાથે-સાથે એ હેલ્ધી પણ છે. કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે ડોક્ટર ખીચડી ખાવાનું જ કહે છે. અને દાંતના હોય તોપણ ખીચડી સરળતાથી ઉતરી જાય છે. નાના બાળકોને પણ ખીચડી ખવડાવવામાં આવે છે. એમાં પણ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બહુ હેલ્ધી હોય છે. Ekta Pinkesh Patel -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRમગની છોડાં વાળી દાળ,મગ ની યેલો દાળ અને તુવેર દાળ અને ચોખા ની ખીચડી બને છે..આજે મે તુવેર ની દાળ અને ચોખા ની ખિચડી બનાવી છે .એટલી જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSRખીચડી અને સેવ ટામેટાં નું શાક એ કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે' Jigna Patel -
સાદી ખીચડી(khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdi દરેક ના ઘરની મનપસંદ રેસીપી સાદી ખીચડી....ખીચડી તો બધા ના ઘરે બનતી હોય છે ..ને આ ખીચડી ..દરેક ના ઘરે અલગ અલગ પ્રકારે બને ..કોઈ પીળી મગની દાળ ને ચોખા ની બનાવે...કોઈ છોટલા વાળી દાળ ને ચોખા ની બનાવે. કોઈ ફાડા લાપસી ની બનાવે. તો કોઈ તુવેર દાળ સાથે બનાવે ને આજકાલ તો એમાં પણ ફેશન આવી હોય એમ સિઝલર ખીચડી, તંદૂરી ખીચડી .., પાલક નીખિચડી...તો આવી અવનવી ખીચડી ક્યાં તો બહાર ખાવા જાય અથવા ઘરે બનાવે. પણ આપણા બધા ની મનપસંદ અને ઓલ ટાઈમ ફેવરિટ નાના મોટા બધાની ને ઝટપટ રેડી થાય એવી સાદી ખીચડી....ની રેસિપી... Twinkal Kalpesh Kabrawala -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જુલાઈ#JSR : સાદી ખીચડીખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા . Sonal Modha -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
સાદી ખીચડી (SIMPLE KHICHADI RECIPE IN GUJARATI)(JAIN)
#JSR#SADI_KHICHDI#DINNER#HEALTHY#COOKPADINDIA#Cookpadgujrati Shweta Shah -
-
-
સાદી ખીચડી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB13વીક 13સુપર રેસીપીસ ઓફ July 🤩🙌💪#JSRમોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસીપી 🌽🍇🫐🍒🍐🥔#MVFખીચડી એ આપણું પરંપરાગત ખાણું છે અને દરેક ઘરમાં લગભગ વાળુમાં (રાત્રી ભોજન )બનાવવામાં આવે છે ,ખીચડી મૉટે ભાગે દૂધ ,રીંગણનો ઓલો,કઢી,રસાવાળા શાકસાથે પીરસાય છે ,ચોખા અને દાળ માંથી બનતી આ રેસીપી એટલી લોકપ્રિય છેતેને જુદા જુદા પ્રકારે બનાવી પિરસવમાં આવે છે ,મગની દાળ અને ચોખામાં થી ખીચડીબનાવવામાં આવે છે ,પરંતુ દરેક રાજ્યની ખીચડી બનાવવાની રીત ,ધાન્ય વિગેરે અલગ છે ,દરેક રાજ્ય તેની આબોહવાને માફક આવે તે ધાન્યનો ઉપયોગ કરી બનાવે છે ,ખીચડીનોસાત્વિક ભોજનમાં ઉપયોગ કરવામાં આવે છે ,પચવામાં બિલકુલ હલકી છે એટલે બીમારીદરમ્યાન પણ દહીં શકાય છે ,નાનું બાળક જયારે ખોરાક લેવાની શરૂઆત કરે ત્યારે તેનેરોજ મીણ જેવી ખીચડી ,ઘી નાખી ખુબ જ ફીણીને ખવરાવામાં આવે છે ,આમ નાનામોટાસહુને પ્રિય એવી ખીચડી હવે વિવિધ નામ થી ઓળખાતી થઇ છે ,શાહી ખીચડી ,વઘારેલી ,મિક્સદાળની ,સ્વામિનારાયણની ,,,સાદી ખીચડી,,,,મસાલા ખીચડી ,,,જેટલી ચાહો એટલાનામ ,,,,મેં અહીં આપણી પરંપરાગત ખીચડી જે મગની ફોતરાવાળી દાળ અને ચોખામાંથીબનાવવામાં આવે છે તેની રીત રજૂ કરી છે ,,,ગરમાગરમ ખીચડી અને વલોણાનું ઘી ,,,વાહ,,પછી તો વાળુનું પૂછવું જ શું ,,,ખીચડી માતાજીને નેવૈદ્ય,,,પ્રસાદમાં પણ ધરાય છે .ચૂલા પર બનેલ ખીચડી અને તે પણ પીતલ ના તપેલામાં તેનો સ્વાદ જ કૈક અલગ હોય છે ,મારા મમ્મી અમને હમેશા કહેતા કે જેમ ખીચડી ધીરી તેમ દીકરી પણ ધીરી સારી લાગે ,એટલે કે ધીમે તાપે ચડેલ ખીચડી જેમ વધુ મીઠી લાગે તેમ શાંત,ઠરેલ ,ધીર ગંભીરદીકરી પણ સહુને વ્હાલી લાગે ,,, Juliben Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#Cookpadgujaratiકચ્છનાં દરેક ગામડાઓમાં રાત્રી ના ભોજનમાં લોકો દરરોજ મગની ફોતરાં વાળી દાળ અને ચોખા મિક્સ કરેલ સાદી ખીચડી બનાવવા માં આવે છે. પહેલાં ના જમાનામાં લોકો આ ખીચડી સગડીમા કે ચૂલામા જ બનાવતા કેમકે તેમાં બનાવેલી ખીચડી સીજી ને ગરી જાય છે તેથી સ્વાદિષ્ટ લાગે છે.ખીચડી સાથે રોટલી, ચટણી, મરચું,અથાણું,પાપડ સરસ લાગે છે.આવી જ સ્વાદિષ્ટ ખીચડી આપણે કૂકરમાં પણ બનાવી શકીએ છીએ. અમે કચ્છી કચ્છ માં રહીએ છીએ તેથી અમારા ઘરમાં પણ ખીચડી દરરોજ બને. ખીચડી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. Ankita Tank Parmar -
હરિયાળી ખીચડી (Hariyali Khichadi Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Khichdi#cookpad#cookpadindiaગુજરાતી ને ડિનર મા ખીચડી ના મળે તો રાત ના ઊંઘ ના આવે. 😂ખીચડી બઉ બધા પ્રકાર ની બની શકે. મગ ચોખા, તુવેર દાળ ની ખીચડી, વેજિટેબલ ખીચડી, અને ઠંડી ની સીઝન મા તો પાલક ની ભાજી, લીલી તુવેરના દાણા નાખીને બનાવી એટલે મજા પડી જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
મટર ખીચડી
#કુકરમોગર દાળ અને ચોખા થી બનાવેલી આ ખીચડી પચવામાં હલકી છે ઉપરાંત ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
મગ ચોખા ની ખીચડી (Moong Chokha Khichdi Recipe In Gujarati)
#30minsકોઈ વાર આવી સાદી ખીચડી ને ઘી ડીનર માં સરસ લાગે છે Pinal Patel -
More Recipes
ટિપ્પણીઓ (7)