કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#KRC

#KRC

વધુ વાંચો

રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#KRC

#KRC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  • 1 વાટકીચણાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1/4 ચમચી હળદર
  • ચમચીલાલ મરચું પાઉડર
  • 1/4 ચમચી અજમો
  • 3 ચમચીતેલ
  • ચપટીસોડા
  • ગ્રેવી બનાવવા
  • 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  • 1 નાની વાટકીટામેટા ની પ્યુરી
  • 1 મોટી ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  • 3 - 4 ટેબલ સ્પૂન દહીં
  • ચમચીહળદર
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ચપટીખાંડ
  • વઘાર માટે
  • 3 ચમચી ઘી ને તેલ
  • 1/2 ચમચી જીરૂ
  • લાલ મરચું આખું
  • હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ગટ્ટાનો લોટ બાંધવા એક વાસણમાં ચણાનો લોટ લો તેમાં બધા મસાલા ઉમેરી મોણ ઉમેરી પરોઠા થી થોડોક ઢીલો લોટ બાંધો

  2. 2

    લોટને પાંચથી દસ મિનિટ રેસ્ટ આપો પછી તેને બરાબર મસળી લાંબા રોલ બનાવી દો

  3. 3

    એક વાસણમાં બે ત્રણ કપ પાણી મૂકી આ રોલને તેમાં મૂકી દો પાંચથી સાત મિનિટ ઉકળવા દો ગેસ

  4. 4

    ગટ્ટા ઠંડા થાય એટલે તેના ટુકડા કરી લો હવે એક કડાઈમાં તેલ તથા ઘી મૂકી ગરમ કરો જીરું લાલ મરચું આખું તથા હિંગ ઉમેરો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો આદુ મરચાં લસણની પેસ્ટ મૂકી સાંતળી લો

  5. 5

    ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો હવે દહીંમાં બધા મસાલા ઉમેરી તેમાં ઉમેરી દો બરાબર હલાવી લો હવે તેમાં ગટ્ટા નું પાણી ઉમેરી દો બરાબર હલાવી કાપેલા ગટ્ટા ઉમેરી સાથે પાંચ થી દસ મિનિટ સુધી થવા દો છેલ્લે કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો

    રાજસ્થાની ગટ્ટા નું શાક (Rajasthani Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957
પર July 18, 2022 13:23

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Gatta Nu Shak Gatta શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કોર્ન પોકેટ સમોસા
  2. દાબેલીનો રજવાડી પુરણ મસાલો
  3. પાકા કેળાંના શાક (Paka Kela Shak Recipe In Gujarati)
  4. બાજરી ની બાટી (Bajri Bati Recipe In Gujarati)
  5. વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. રાજસ્થાની ઓનીયન ટામેટાં ગટ્ટા કરી (Rajasthani Onion Tomato Gatta Curry Recipe In Gujarati)
  2. સૂકા ચોળા નું શાક (Suka Chora Shak Recipe In Gujarati)
  3. ગાર્લિક ચીઝી બ્રેડ (Garlic Cheesy Bread Recipe In Gujarati)
  4. કચ્છી ખારી ભાત (Kutchi Khari Bhat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379295
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close