ઝીબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
ઝીબ્રા કેક (Zebra Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ઓરિયો બિસ્કીટ માંથી ક્રિમ નિકાળી લ્યો.
અને બિસ્કીટ થી અલગ કરી લ્યો. - 2
અને બિસ્કીટ નો ભુક્કો કરી લેવો
ત્યારબાદ,ઘી, ખાંડ પાઉડર, કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરો,
ત્યારબાદ, ડેરી મિલ્ક ની ચોકલેટ સિરપ ઉમેરો
બિસ્કીટ ક્રીમ ને પણ મેલ્ટ કરો જરુર પડે તો વ્હાઈટ ચોકલેટ ઉમેરો સફેદ સિરપમાએલ્યુમિનિયમ નો ડબ્બો લ્યો તેલ ચોપડી લ્યો બધી બાજુ.
હવે, નીચે મુજબ બન્ને મિશ્રણ વારાફરતી પાથરતા જાઓ એટલે નીચે મુજબ ડિઝાઇન બનશે.
અને - 3
આને ઉપર મુજબ ડિઝાઇન કરી બાફી લ્યો કેક.
૨૦ મિનિટ પછી સળી થી ચેક કરોથઈ ગઈ હોય તો,ખાંડ સિરપ ઉમેરી ૩૦ મિનિટ રહેવા દો અને ખાઓ
અથવા એમ જ પણ ખાઈ શકો
બાળકો ને ખૂબ જ ભાવશે
તો આ થઈ "ઝીબ્રા કેક"
આનંદ માણો!
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16397082






ટિપ્પણીઓ