રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ મગની દાળ અડદની દાળ ચણાની દાળ આ બધાને ખૂબ ધોઈ ડૂબે એટલું પાણી નાખી છ સાત કલાક પલાળો ત્યારબાદ અચ્છ કચરી વાટો તેમાં મરચા નાખી દો
- 2
એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો દળેલા વાટમાં મીઠું લાલ મરચું હળદર હિંગ ઝીણા સમારેલા કાંદા ગરમ તેલ આ બધું નાખી નાના નાના વડા ઉતારો લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398401




ટિપ્પણીઓ