મસાલા ભીંડી
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડાને ધોઈ બરાબર કોરા કરી લો મોટા હોય તો બે પીસ કરી વચ્ચેથી કાપી લો
- 2
કડાઈમાં તેલ મૂકી ભીંડાને તળી લો
- 3
એક કડાઈમાં તેલ મૂકી જીરું તથા હિંગ મૂકી જીરું તતડે એટલે ડુંગળી ની પેસ્ટ ઉમેરો પેસ્ટને બરાબર સાંતળી લો હવે તેમાં લસણની પેસ્ટ ઉમેરો તેને પણ બરાબર સાંતળી લો હવે ટોમેટો પ્યુરી ઉમેરો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો
- 4
એક બાઉલમાં હળદર મરચું ધાણાજીરૂ ચણાનો લોટ મિક્સ કરી કડાઈમાં ઉમેરી દો બરાબર સાંતળી લો હવે તેમાં બે ચમચી દહીં ઉમેરી બરાબર હલાવી તળેલા ભીંડા ઉમેરી લો સ્વાદ મુજબ મીઠું ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી શાકને ચારથી પાંચ મિનિટ સુધી થવા દો તૈયાર છે મસાલા ભીંડી તેને ગરમ ગરમ રોટલી કે પરોઠા સાથે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16404552





ટિપ્પણીઓ