પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Kajal Sodha @kajal_cookapad
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી ની પેસ્ટ કરી લો.ટામેટાં ને બ્લાન્ચ કરી પેસ્ટ,આદું લસણની પેસ્ટ, કાજુ મગજતરી ની પેસ્ટ કરી લો. કઢાઈમાં તેલ ઘી ગરમ મુકી તેમાં હીંગ,તમાલપત્ર, આદું લસણ, અને ડુંગળી ની પેસ્ટ ઉમેરો અને થોડી વાર થવા દો. બાદ ટોમેટો પ્યુરી અને કેપ્સિકમ,બધા જ મસાલા ઉમેરો થોડું પાણી ઉમેરી ગ્રેવી થોડી વાર થવા દો.
- 2
હવે તેમાં પનીર નું છીણ તેમજ પનીર ના નાના ટુકડા તેમજ મલાઈ અને કસુરી મેથી ઉમેરી દો. તૈયાર છે પનીર ટીકા મસાલા.
- 3
ગરમાગરમ રોટલી,પરાઠા સાથે ઉપર થી મલાઈ અને ટામેટાં ના ફ્લાવર થી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે પનીર ટીકા મસાલા.😋😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407958











ટિપ્પણીઓ (4)