ફલાફલ અને હમસ ડીપ (Falafal Hummus Dip Recipe In Gujarati)

#ATW3
#TheChefStory
મેડિટેરિયન રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સર જારમાં પલાળેલા ચણા લસણ આદુ-મરચા મીઠું કાંદો નાખીને ક્રોસ કરી લો અધકચરું વાટી લેવું હવે તેમાં મરી પાઉડર હળદર ખાવાના સોડા મિક્સ કરીને બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી રવો મિક્સ કરો
- 2
હવે તેમાં બરાબર હલાવી અને થોડીવાર માટે રહેવા દો રવો બધું પાણી શોષી લેશે અને મસ્ત બેટર બની જશે પાણી વધારે લાગે તો રવો ઉમેરી શકાય
- 3
હવે તેને બરાબર હમ લાવી અને તેના ગોળા વાળી લો હવે તેને મીડીયમ તેલમાં તળી લો ધીમા તાપે અને મીડીયમ તાપે મિક્સ કરતા જવું અને હલાવતા જવું ચારે બાજુથી સરસ તળાઈ જાય એટલે ગરમા ગરમ સર્વ કરો
- 4
ડીપ માટે એક મિક્સર જારમાં બાફેલા ચણા તલ તલનું તેલ મીઠું જીરું આદુ મરચાં ની પેસ્ટ નાખી અને લસણ મિક્સ કરો હવે તેમાં બરાબર ક્રોસ કરો જરૂર પડે તો થોડું પાણી મિક્સ કરો તેમાં લીંબુનો રસ મિક્સ કરો એક મરચું ઝીણું ક્રશ કરીને મિક્સ કરો તૈયાર છે આપણું ટેસ્ટી ડીપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStoryMediterranean recipe Neeru Thakkar -
ફલાફલ વીથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#SRJ#LB#RB13#cookpad#cookpadindia#cookpadgujratiફલાફલ એ મીડલ ઈસ્ટ ની વાનગી છે જે લગભગ આપણા દાળવડા ને મળતી આવે છે.દાળવડા મા આપણે દાળ નો ઉપયોગ થાય છે અને ફલાફલ મા કાબુલી ચણા નો ઉપયોગ કરવામા આવે છે. Bhavini Kotak -
-
-
ફલાફલ (Falafal Recipe In Gujarati)
#AT#TheChefStory#ATW3ફલા ફલ એ કાબુલી ચણામાંથી બનાવેલી ક્રિસ્પી ગોળાકાર ટીકી આકારની વાનગી છે .તે મધ્ય પૂર્વીય ભોજન ની એક પરંપરાગત વાનગી છે. ફલા ફલ ને સલાડ સમસ અને તાહિની સોસ સાથે સર્વ કરવામાં આવે છે. Amita Parmar -
ફલાફલ અને હમસ
#RB9#Week9#SRJફલાફલ એ બેઝિકલી ઇજિપ્ત ની ડીશ છે જે આજ આખી દુનિયા ના રેસ્ટોરન્ટ્સ માં અલગ અલગ રીતે બનાવી ને સર્વ કરાય છે. એમાં યુઝ થતી તાહીની પેસ્ટ પણ ઇથોપિયા દેશ ની દેન છે જે આ ફલાફલ સાથે સર્વ કરાતી હોય છે. જેમાં અલગ વેરિયસન્સ આપી ને બનાવી શકાય છે. મેં પણ ટ્રાઇ કર્યા આ ફલાફલ અને હમસ ઈ રેસિપી બુક ના ૯ માં અઠવાડિયા માં બનાવા માટે. Bansi Thaker -
ફલાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3 ફલાફલ એક street food છે જે સમગ્ર મધ્ય પૂર્વમાં ખાવામાં આવે છે અને labenese ફૂડ તરીકે ઓળખાય છે. ફલાફલમાં main ingredient તરીકે કાબુલી ચણાનો વપરાશ કરવામમાં આવે છે અને ફલાફલ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ વાનગી વિશ્વભરમાં શાકાહારીઓમાં લોકપ્રિય છે. Vaishakhi Vyas -
ફલાફલ,હમસ ડીપ..સલાડ
આ લેબનીઝ ફૂડ છે..જેમાં શાકભાજી, ઓલિવ ઓઇલ, ફૂટ, લસણ,જીરા પાવડર, લીંબુ, બલગર જેવાં ધાન નો ઉપયોગ કરી પારંપરિક લેબનીઝ સ્વાદ માણી શકાય છે જે વિવિધતા થી બનાવાય છે...અને આ એક મજા પડે એવું સ્ટાટર છે.. Tanvi Bhojak -
-
ફલાફલ વિથ મિન્ટ હમસ
#goldenapron3ફલાફલ ને ડિપ ફ્રાય કે સેલો ફ્રાય કરવામાં આવતા હોય છે પરંતુ અહીં મેં તેને અપ્પમ પેનમાં બનાવેલ છે.જેથી એક્સ્ટ્રા તેલ નો ઉપયોગ ટાળી શકાય અને એક હેલ્ધી સ્નેક તૈયાર થાય hardika trivedi -
ફલાફલ વિથ પીટા બ્રેડ (Falafal With Pita Bread Recipe In Gujarati)
મેડિટેરિયન રેસીપી કલરફુલ અને હેલ્થી તેમજ ફટાફટ બની જતી હોઈ છે.. મોટા ભાગ ની રેસીપી સાથે ડીપ સર્વ થતુ હોઈ છે અને કૂકિંગ પ્રોસેસ પણ ઓછી હોઈ છે. આજ ની લેબેનિસ રેસિપી મા પીટા બ્રેડ યેસ્ટ ફ્રી તેમજ ઘઉં ના લોટ ની બનાવેલ છે અને હમસ ની બદલે મેયોનીઝ મા મિન્ટ ચટણી ઉમેરી બનાવેલ છે. લેબેનિસ ક્યુઝિન ની આ રેસિપી આપણા ક્યુઝિન ને compatible છે એટલે ચોક્કસ થી ટ્રાય કરી શકાય છે.#ATW3#TheChefStory Ishita Rindani Mankad -
ફલાફ્લ વિથ હમસ (Falafal With Hummus Recipe In Gujarati)
#સુપરશેફ#વીક૩#મોનસૂનસ્પેશિયલFalafal મિડલ યીસ્ટ ની ખુબ પોપ્યુલર ડિશ છે. પણ originally એ ઇજિપ્ત નું સ્ટ્રીટ ફૂડ છે. એને હમસ (એક ડીપ) સાથે સર્વ થાય છે.એને પીતા બ્રેડ માં મૂકી ને હમાસ સાથે પણ સર્વ કરાઇ છે. ભારત માં પણ એટલું જ એ સૌ નું પ્રિય છે. આ એક પ્રકાર ના ફ્રીટરસ જ છે એથી એને monsoon માં ગરમ ગરમ ખાવાની ખુબ મજા આવે છે. Kunti Naik -
હમસ (Hummus Recipe In Gujarati)
#ATW3#TheChefStory#ATમેં અંકિતાજી ની રેસીપી ને ફોલો કરીને સ્વાદિષ્ટ હમસ બનાવ્યું છે તે પ્રોટીનથી ભરપુર ગઢ એ અને ક્રિમી ડીપ છે .જે કાબુલી ચણા માંથી બનાવાય છે .તેને ફલા ફલ અને પીઝા બ્રેડ ની સાથે સોસની જેમ ખાવામાં આવે છે. Amita Parmar -
ફલાફલ એન્ડ હમ્મસ (Falafal & Hummus Recipe In Gujarati)
#GA4#Week6કાબુલી ચણા માંથી છોલે પૂરી,છોલે ટીક્કી ચાટ તો ઘણી વાર બનાવીએ છીએ. આજે મેં કાબુલી ચણા ની એક નવી રેસિપી ટ્રાય કરી છે જે મિડલ ઈસ્ટ માં ખૂબ જ ફેમસ છે.ફલાફલ ને તમે હમમ્સ સાથે તો સર્વ કરી જ શકો છો પણ આ સિવાય બ્રેડ માં હમમ્સ લગાવી ને ફલાફલ મૂકી ને પણ ખાઈ શકાય છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Himani Chokshi -
હમસ અને ફલાફલ(Hummus falafel recipe in Gujarati)
#GA4#Week 6છોલે ચણા માથી બનતી એક લેબેનીજ રેસિપિ Shital Shah -
-
-
લેબનીઝ ફલાફલ વરેપ અને હમુસ (Labanese falafal wrap with hummus recipe in gujarati)
મારી હેલ્ધી ફૂડ રેસિપી માની આ એક ફૂડ રેસિપી છે. જેમાં ચીઝ કે કેચપ નથી તો પણ સરસ લાગે છે. સુપર હેલ્ધી વેગન રેસિપી. છોકરાઓ ને ટિફિન બોક્સ મા પણ આપી શકાય એવી.#માઇઇબુક Naiya A -
-
-
ફ્લાફલ વીથ હમસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujrati#Falafelwithhumms#chickpeaspakoda ફલાફલ અને હમસ કાબુલી ચણાથી બનાવેલી ક્રિસપી વાનગી છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત અને પ્રિય છે. આ વાનગી મધ્યપૂર્વીય ભોજનની એક પરંપરાગત વાનગી છે.તેને સેલડ,હમસ,બાબા ગનુષ, પીતા બ્રેડ અને તહિની સોસની સાથે ખાવામાં આવે છે. આ વાનગી ને તળીને, સેલો ફ્રાય,બેકિંગ રીતે પણ બનાવવામાં આવે છે. હમસ પણ હેલ્થી સોસ છે. જે ઝડપથી બને છે.હમસને ફ્લાફલ,પીતા બ્રેડ, ચિપ્સ,બિસ્કિટ, સેન્ડવિચ, સૅલડ સાથે ડીપ કરીને ઉપયોગમાં લેવાય છે. ફ્લાફલ અને હમસ હેલ્થી વાનગી છે. જે સવારે અથવા સાંજનાં નાસ્તામાં પીરસવામાં આવે છે. Vaishali Thaker -
ફલાફલ (Falafal Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ફલાફલઆ મીડલ ઈસ્ટ ની ફેમસ વાનગી છે. કાબુલી ચણામાથી બનતી હોવાથી તેમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે. Sonal Modha -
-
પાલક હમસ (Spinach Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં પાલકનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#hummus#હમસ#spinachhummus#spinach#helathydip#colourfull Mamta Pandya -
-
-
બીટ હમસ (Beetroot Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં બીટનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#pinkhummus#હમસ#Beetroothummus#beetroot#colourfulfood#healthyfoodideas Mamta Pandya -
More Recipes
ટિપ્પણીઓ (10)