માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)

bhavya ratanghayra @Bhavya_11
માંડવી પાક (Mandvi Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ શીંગદાણા લો..તેને મિક્સર માં ક્રશ કરી તેનો ભૂકો કરી લો...
- 2
ત્યારબાદ ગેસ પર કડાઈ મૂકો તેમાં ખાંડ અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી ને ગરમ કરો.ખાંડ ની એક તર ની ચાસણી લેવી
- 3
ત્યારબાદ જે ખાંડ ની ચાસણી ત્યાર થઈ છે તેમાં શીંગદાણા નો ભૂકો નાખી બરાબર મિક્સ કરો..અને ગેસ બંધ કરી દો
- 4
હવે એક થાળી માં ઘી લગાવી દો જેથી નીચે માંડવી પાક ચોટસે નહિ.. પછી તેમાં માંડવી પાક ને પાથરી દો..અને ઠંડુ થાય પછી તેના પીસ કરી લો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16407993










ટિપ્પણીઓ