બેબી કોર્ન પનીર મસાલા સ્ટીક્સ (Baby Corn Paneer Masala Sticks Recipe In Gujarati)

#PC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#Paneer બેબી કોર્ન એ વિટામિન થી ભરપૂર છે. જો તમે તમારી આંખની ખાસ સંભાળ રાખવા માગતા હો તો બેબી કોર્નનું સેવન અવશ્ય કરો . વડી આ એક લો કેલેરી ફૂડ છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે.
બેબી કોર્ન પનીર મસાલા સ્ટીક્સ (Baby Corn Paneer Masala Sticks Recipe In Gujarati)
#PC
#cookpad
#cookpadindia
#cookpadgujarati
#Paneer બેબી કોર્ન એ વિટામિન થી ભરપૂર છે. જો તમે તમારી આંખની ખાસ સંભાળ રાખવા માગતા હો તો બેબી કોર્નનું સેવન અવશ્ય કરો . વડી આ એક લો કેલેરી ફૂડ છે. તેમજ પુષ્કળ પ્રમાણમાં ફાઇબર છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં બે ગ્લાસ પાણી ઉકાળવા મૂકો તેમાં મીઠું અને ચપટી હળદર નાખો. હવે તેમાં બેબીકોર્નને ધોઈ અને પાંચ મિનિટ માટે બાફી લો. ત્યારબાદ તેને ચાળણીમાં કાઢી અને પેપર નેપકીન પર કોરા કરવા મૂકી દેવા. હવે પનીર કેપ્સીકમ અને ડુંગળીના એક સરખા પીસ કરી લેવા. તેમાં સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણે તમામ મસાલા નાખી અને બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખી ફરીથી મિક્સ કરો.
- 2
હવે સ્ટીકમાં આ કેપ્સીકમ, ડુંગળી, પનીર અને બેબી કોર્ન પરોવી દો. આ રીતે બધી જ સ્ટીક તૈયાર કરી લીધા પછી એક નોનસ્ટિક પેન ગેસ ઉપર મૂકી તેમાં બટર સ્પ્રેડ કરો. હવે તેમાં સ્ટીક સાથે બેબીકોન શેકી લો. બિલકુલ ધીમા તાપે શેકવા બળી ન જાય તેનું ધ્યાન રાખવું. બે થી ત્રણ મિનિટ સુધી ગેસ ઉપર સ્ટીક ફેરવતા જવું અને શેકવી. ત્યારબાદ તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બેબી કોર્ન ડ્રાય પનીર ચીલી (Baby Corn Dry Paneer Chili Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
પંજાબી પનીર બેબી કોર્ન સબ્જી (Punjabi Paneer Baby Corn Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#PC Sneha Patel -
બેબી કોર્ન અને પનીર જાલફ્રેઝી (Baby Corn Paneer Jalfrezi Recipe In Gujarati)
#PC પંજાબી જાલફ્રેઝી સબ્જી છે.જે ડીલીશિયસ બને છે.લંચ માં રોટલી,દાળ,ભાત સાથે સર્વ કરી શકાય . Bina Mithani -
બેબી કોર્ન મસાલા
#ડીનરબેબી કોર્ન, સ્વીટ કોર્ન અને ગાજર નો ઉપયોગ કરીને સરસ પંજાબી સ્વાદ ની સબજી બનાવી છે. રેસ્ટોરન્ટ ના સ્વાદ ને પણ ભુલાવી દે એવું સરસ શાક બને છે. ઓછા માં ઓછી સામગ્રી વાપરીને પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. અને ડીનર માં આવા રસાદાર શાક સરસ લાગે છે, જેને રોટલી, ભાખરી, કે પરોઠા સાથે પીરસો. Bijal Thaker -
-
બેબી કોર્ન પકોડા (Baby Corn Pakoda Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub આ એક ડિલીશીયસ સ્ટાર્ટર છે.જે નોર્થ ઈન્ડિયા માં લંચ અથવા ડિનર માં સ્ટાર્ટર તરીકે સર્વ થતાં હોય છે.જેમાં બેસન,ચોખા નો લોટ અને કોર્ન ફલોર ની સાથે મસાલા નો ઉપયોગ કરી બનાવાય છે. Bina Mithani -
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
-
બેબી કોર્ન પનીર મસાલા સંગ ઘઉંના લોટની મસાલા નાન
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#૨૮મે આજે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બેબી કોર્ન પનીર બનાવ્યું છે અને તેની સાથે-સાથે હેલ્ધી ઘઉંના લોટની નાન બનાવી છે. Bansi Kotecha -
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#PC#cookpad#cookpadindia#taste#paneerવધતી ઉંમરે શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવા લાગે છે.પનીરમાં પ્રોટીન કેલ્શિયમ વિટામિન ફોસ્ફરસ હોય છે. પનીર દાંત અને હાડકાને મજબૂતી આપે છે. પનીરમાં રહેલું એમિનો એસિડ ડિપ્રેશન દૂર કરે છે.કેપ્સીકમ ઇમ્યુન સિસ્ટમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. વિટામીન સી થી ભરપૂર કેપ્સીકમ બીટા કેરોટિન નો એક મહત્વનો સોર્સ છે. Neeru Thakkar -
વેજ પનીર ચીઝી સેન્ડવીચ (Veg Paneer Cheesy Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindia#cookpadgujrati Bhavna Odedra -
બેબી કોર્ન ભજીયા (Baby Corn Bhajiya Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
ક્રિસ્પી બેબી કોર્ન (Crispy Baby Corn Recipe In Gujarati)
#GA4 #Week20#baby cornબહુ જ સ્વાદિષ્ટ વાનગી છે. satnamkaur khanuja -
બેબી કોર્ન ડ્રાય ચીલી પનીર મોન્સૂન રેસિપી (Baby Corn Dry Chili Paneer Monsoon Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#PC Amita Soni -
પનીર બર્ગર (Paneer Burger Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #PC #paneerburger #burger #Paneer Bela Doshi -
બેબી કોર્ન કેપ્સીકમ રેડ મસાલા. (Baby Corn Capsicum Red Masala Recipe In Gujarati)
#AM3#WEEK3#BABY CORN CAPSICUM RED MASALA 🌽🍅🧅🌽🌽. Vaishali Thaker -
🌽બેબી કોર્ન પકોડા🌽 (Babycorn Pakoda Recipe In Gujarati)
#GA4#Week3કીવર્ડ: Pakoda/પકોડાબેબી કોર્ન ના પકોડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે જે પાર્ટી સનેકસ માટે પરફેક્ટ છે. Kunti Naik -
-
-
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
કોર્ન પનીર ફ્રેન્કી (Corn Paneer Frankie Recipe In Gujarati)
આ રેસીપી નું મૂળ ગુજરાત છે. કાઠી યાવાડ. Valu Pani -
પનીર ટિક્કાં (paneer tikka recipe in Gujarati)
#trend#paneer#post3 આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.જે બધા ને ફેવરિટ હોઇ છે. sneha desai
More Recipes
ટિપ્પણીઓ (11)