માયો કોર્ન વેજીસ ફ્રેન્કી (Mayo Corn Veggies Frankie Recipe In Gujarati)

#FDS
આ રેસિપી હું મારી બેસ્ટ friend Mahhi & Hetal ને dedicate કરું છું આમ તો બધે જ હવે ફ્રેન્કી મળે છે અને બધા થોડા ઘણાં ફેરફાર કરી ને બનાવતાં હોય છે હું પણ થોડા ફેરફાર કરીને healthy વેજીટેબલ ફ્રેન્કી બનવા ની છું

રાંધવાની સૂચનાઓ
- 1
ફ્રેન્કી નું પડ બનાવવા માટે સો પ્રથમ પેલા તેનો લોટ ત્યાર કરી લો તેના માટે ઘઉં અને મેંદા નો લોટ ને સરખા પ્રમાણમાં લઈ લો હવે તેમાં બેકિંગ પાઉડર મીઠું ફ્રેશ મલાઈ નાખી મિક્સ કરી લો જોતાં પ્રમાગ માં પાણી થી લોટ બાંધી લો લોટ બંધાઈ જાય એટલે તેમાં 1 ટી. સ્પૂન તેલ લઈએ કુણવી લો તને ભીના કપડામાં બાંધીને રાખી દો 30 મિનિટ સુધી
- 2
હવે તને ફરી કુણવી ને લોટ નો લૂવો કરી ને રોટલી વણીલો તેને કાચી પાકી શેકી લો હવે તેને sબા માં પેક કરીને સાઈડમાં રાખો
- 3
કોર્ન ને બાફી લો અને બધાં વેજીટેબલ ઝીણા સમારી લો હવે એક બાઉલ માં કોર્ન,કોબી,લીલી ડુંગળી, કેપ્સીકમ ચીલી ફ્લેક્સ ઓરેગાનો માયોનીઝ થોડું મીઠું નાખી બધી સામગ્રી મિક્સ કરી સ્ટફિંગ તૈયાર કરો
- 4
હવે તવિ પર બટર લગાવી એક સાઇડ શેકી લો હવે તેને નીચે ઉતારી પીઝા ટોપિંગ લગાવી તેના પર તૈયાર કરેલું સ્ટફિંગ ફ્રેન્કી મસાલો સ્પ્રિંકલ કરો હવે તેના ઉપર ચીઝ ખમણી રોટલી ને બંને સાઈડથી પેક કરી લો
- 5
- 6
તવી પર બટર લગાવી શેકી લો. તો ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે માય કોર્ન વેજીસ ફ્રેન્કી
- 7
- 8
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)