ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)

hetal shah @cook_26077458
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉમેરી તેમાં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું મિડિયમ ફ્લેમ્ ઉપર સતત હલાવતા રહેવુ
- 2
હવે જ્યારે તેમાં ઉભરો આવે ત્યારે ખાંડ ઉમેરો જ્યારે મિશ્રણ ઘટ્ટ માવા જેવું થાય ત્યારે ગેસ બંધ કરવો
- 3
હવે આ મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી એકસરખા બે ભાગ કરવા એક ભાગ ને સાઈડ ઉપર રાખવો અને બીજા ભાગ માં કોકો પાઉડર ઉમેરી મિક્સ કરવું
- 4
હવે બંને ભાગ ને એક પ્લેટ મા કાઢી બીજી એક પ્લેટ ને ગ્રીશ કરી તેમાં પહેલા સફેદ ભાગ પછી તેની ઉપર કોકો પાઉડર વાળો ભાગ મૂકી સેટ કરવું ત્યાર બાદ 15 મિનિટ ફ્રીઝ મા મુકી પછી કટ કરવી અને સર્વિંગ પ્લેટ મા કાઢી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420474















ટિપ્પણીઓ