ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)

hetal shah @cook_26077458
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉમેરી તેમાં ઘી ઉમેરી બરાબર મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો ત્યાર બાદ તેમાં મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરવું મિડિયમ ફ્લેમ્ ઉપર સતત હલાવતા રહેવુ
- 2
હવે જ્યારે તેમાં ઉભરો આવે ત્યારે ખાંડ ઉમેરો જ્યારે મિશ્રણ ઘટ્ટ માવા જેવું થાય ત્યારે ગેસ બંધ કરવો
- 3
હવે આ મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી એકસરખા બે ભાગ કરવા એક ભાગ ને સાઈડ ઉપર રાખવો અને બીજા ભાગ માં કોકો પાઉડર ઉમેરી મિક્સ કરવું
- 4
હવે બંને ભાગ ને એક પ્લેટ મા કાઢી બીજી એક પ્લેટ ને ગ્રીશ કરી તેમાં પહેલા સફેદ ભાગ પછી તેની ઉપર કોકો પાઉડર વાળો ભાગ મૂકી સેટ કરવું ત્યાર બાદ 15 મિનિટ ફ્રીઝ મા મુકી પછી કટ કરવી અને સર્વિંગ પ્લેટ મા કાઢી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#Post4#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
ડબલ લેયર ચોકલેટ બરફી (Double Layer Chocolate Burfi Recipe in Guj
#ff3#week3#festivespecialrecipe#cookpadgujarati ઘણા લગ્નપ્રસંગમાં મીઠાઈમાં ચોકલેટ બરફી હોય છે. જે તમને પણ ભાવતી હશે. ચોકલેટ બરફી એ બરફીનો જ એક પ્રકાર છે. ચોકલેટ બરફી માત્ર બાળકોને જ નહીં પરંતુ દરેક ઉંમરના લોકોને ખૂબ ભાવશે. આ બરફી એકદમ ઓછી સામગ્રી માંથી ઝટપટ અને એકદમ ટેસ્ટી એવી આ બરફી બની જાય છે. આ બરફી માં ચોકલેટ પાવડર ઉમેરી ને બનાવવાથી આનો સ્વાદ ચોકલેટ જેવો જ આવે છે... જેથી નાના બાળકો ને આ બરફી ખૂબ જ ભાવશે. તો આ રક્ષાબંધન પર મેં આ બરફી બનાવી હતી. આ રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી આ મીઠાઈ બનાવી ને કરો. Daxa Parmar -
-
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#ચોકલેટબરફી#chocolatebarfi#chocolatefudge#cookpadgujarati Mamta Pandya -
ચોકલેટ આઈસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પનીર ચોકલેટ બરફી (Paneer Chocolate Barfi Recipe In Gujarati)
#AAR અમેઝિંગ ઓગસ્ટ#SJR શ્રાવણ / જૈન રેસીપીસ ચોકલેટ બરફી માવા માં થી બનાવવામાં આવે છે. ચોકલેટ નું નામ અવતાજ નાના મોટા દરેક નાં મોં માં પાણી આવી જાય છે. આજે મે દૂધ ફાડી ને ચોકલેટ ની બરફી બનાવી છે. ઘરમાં બનેલી બરફી શુદ્ધ, સ્વાદિષ્ટ અને ખૂબ જ સસ્તી બને છે. સમય પણ વધુ નથી લાગતો. એક તરફ રસોઈ બનાવતા બનાવતા બીજી તરફ બરફી સરળતાથી બની જાય છે. Dipika Bhalla -
-
-
કોકો આલમંડ બરફી (Coco Almond Barfi Recipe In Gujarati)
#AA2#SJRઅમેઝિંગ ઓગસ્ટ ની બરફી તૈયાર છે..👍🏻👌😋 Sangita Vyas -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
#AA2August recipeખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
Amazing August#AA2 : ચોકલેટ બરફીનાના મોટા બધાને ચોકલેટ ભાવતી જ હોય છે તો આજે મે ચોકલેટ બરફી બનાવી . Sonal Modha -
-
માવા ચોકલેટ બરફી (Mava Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમાવા ચૉકલેટ બરફી Ketki Dave -
-
-
ઇન્સ્ટન્ટ ચોકલેટ પેંડા (Instant Chocolate Penda Recipe In Gujarati)
#ff3#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
મિલ્ક પાઉડર ચોકલેટ બરફી (Milk Powder Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમિલ્ક પાઉડર ચૉકલેટ બરફી Ketki Dave -
-
ચોકલેટ પુડીંગ (chocolate pudding recipe in gujarati)
#વિકમીલ૨ #સ્વીટ્સ #માઇઇબુક #પોસ્ટ૧૧ Suchita Kamdar -
-
ચૉકલેટ બરફી પનીર (Chocolate Barfi Paneer Recipe In Gujarati)
#AA2#ookpadindia#cookpadgujarati Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16420474
ટિપ્પણીઓ