કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આખા શાકનો નો મસાલો બનાવવો.બાધો મસાલો મિક્સ કરી લેવો.
- 2
પનીર ને મરિનેટ કરવા માટે પનીર માં દહીં,મરચાની ભૂકી, હળદર રાખી ૧/૨ કલાક રાખવું.
- 3
એક કડાઈ મા ૨ ચમચા તેલ લેવું.તેમાં જીરૂ ને હિંગ નાખી વઘાર તૈયાર કરવો
- 4
એટલે એમાં ડુંગળી ને લસણ રાખી સાંતળી લેવું. સંતળાઈ જાય એટલે ટામેટા નાખી પકવવું.
- 5
ગ્રેવી જેવું ઘટ્ટ થાય એટલે મેરીનેટ કરેલું પનીર નાખવું.
- 6
ત્યાર બાદ ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખવું
- 7
બાફેલા કાજુ ને બે ભાગ માં વહેંચવા.એક ભાગ આખા શાક મા નાખવા અને બીજા ભાગ ને પેસ્ટ બનાવી શાક માં રાખવું.
- 8
ધાણા ને કાજુ થી ડેકોરેશન કરી. પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16422845





ટિપ્પણીઓ (2)