કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB19
મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી.

#RB19
મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી.

વધુ વાંચો

મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB19
મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી.

#RB19
મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૬ લોકો માટે
  • ૨૫૦ ગ્રામ મોરૈયો
  • ૧ ગ્લાસખાટી છાસ
  • મોરૈયો ચઢે તેટલું પાણી
  • ૨ચમચા વઘાર માટે ઘી
  • ૨ ચમચીમરચા ની પેસ્ટ
  • ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  • ૪-૫ ચમચા શીંગદાણા નો ભૂકો
  • ૨લીંબુ નો રસ(optional)
  • ૧ ચમચીજીરૂ
  • ૪-૫ લીલા મરચાના કટકા
  • ૪-૫ લીમડી ના પાન
  • ઝીણા સુધારેલ લીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    નોનસ્ટીક કડાઈ માં વઘાર માટે ઘી,લવિંગ,જીરૂ,લીલા મરચા ના કટકા નાખી હલાવવું.ત્યારબાદ મરચા અને આદુની પેસ્ટ નાંખી ૨ ગ્લાસ પાણી નાખવું,ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખી મિડિયમ ગેસ ઉપર રાખવું.

  2. 2

    થોડી થોડીવારે પાણી ગરમ થાય એટલે મોરૈયો નાખી હલાવી લેવું.,ચઢે નહિ ત્યાં સુધી પાણી રાખવું.મોરૈયો ચઢી જાય એટલે ૧ ગ્લાસ ખાટી છાસ નાખી હલાવવું.

  3. 3

    ત્યારબાદ તેમાં શીંગદાણા નો ભૂકો અને ધાણા નાખી હલાવી લેવું.સમાં ની ખીચડી તૈયાર.

  4. 4

    ખીચડી ને બાઉલમાં કાઢ્યા બાદ ઉપર ફરી ઘી નો વઘાર કરી લીમડી ના પાન,ધાણા નાંખી સજાવી ટેબલપર પીરસવા મૂકવી.

    મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર August 09, 2022 09:25
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 09, 2022 10:22
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મોરૈયો ખીચડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
  2. ઢાબા સ્ટાઈલ સેવ ટામેટાં નું શાક (Dhaba Style Sev Tomato Shak Recipe In Gujarati)
  3. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ચોકો મફિન્સ
  5. આલૂ પરાઠા
  1. કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)
  2. ચીઝ બટર મસાલા
  3. ગવાર નુ શાક (Gavar Shak Recipe In Gujarati)
  4. મેથી મટર મલાઈ પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/16426279
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close