લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને પહલા છીણી લો અથવા ચોપર માં સમારીને બારીક ચોપ કરી લો.
- 2
લીલા મરચાં ને પણ ચોપર માં સમારીને મૂકો અને કડાઈ મા તેલ નાખી ને રાઈ, તેલ અને મરચા,લવિંગ,લીમડો નાખી ને બરાબર સાંતળો.
- 3
ત્યાર બાદ છીણેલી મકાઈ ઉમેરો અને બધા કોરા મસાલા નાખો.એક લીંબુ નો રસ ની ઉમેરો.પાણી બરી જાયે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ દાડમ નાં દાણા અને કોથમીર અને મલબારી સેવ નાખી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16428429













ટિપ્પણીઓ