ચોકલેટ ડ્રાયફ્રુટ બરફી (Chocolate Dryfruit Barfi Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
ચોકલેટ ડ્રાયફ્રુટ બરફી (Chocolate Dryfruit Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પછી એક બાઉલમાં વ્હાઈ ચોકલેટ લો તેને ઓગાળી લો પછી તેમાં કાજુ, પાન, ઉમેરી ને તેને બરાબર મિક્ષ કરી લો ને પછી તેને એક કેક મોલ્ડમાં બટર પેપર મૂકી ને તેની ઉપર પાથરી દો, ને તેને ૨૦ મિનીટ સુધી ડીપ ફ્રીઝ માં મૂકી દો
- 2
હવે તેને બાર કાઢી ને તેની ઉપર ડેરીમિલ્ક ને ખમણી લો પછી તેની ઉપર બદામ ની કતરણ ભભરાવી ને પછી તેના પીસ કરી લો પછી તેને એક ડીશ માં મૂકી ને સર્વ કરો.
- 3
રક્ષાબંધન પર ભાઈ ને સર્વ કરવા માટે એક અલગ જ મીઠાઈ અને, જે ઝટપટ બની જાય અને બાળકો ને પણ જોઈ ને ખાવાનું મન થઇ જાય તેવી જ મીઠાઈ, ચોકલેટ ડ્રાયફ્રુટ બરફી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadgujrati#cookpadindia Payal Bhatt -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4#cookwithDryfruits#cookpadgujarati#cookpadindia#chocolate HAPPY BIRTHDAY COOKPAD INDIA. કોઇ પણ બર્થ ડે કે એનિવર્સરી આવે એટલે આપણે કંઈક ચોકલેટ વગર પૂરી જ ના થાય. કુકપેડ ઇન્ડિયાના 4th birthday ને સેલીબ્રેટ કરવા માટે મેં ચોકલેટ બનાવવાનું વિચાર્યું. તેમાં પણ બર્થ ડે ચેલેન્જ પૂરી કરવા, સાથે ડ્રાયફ્રુટ હોય તેવી ચોકલેટ તો બધાને ભાવે સાથે કુકપેડ ઇન્ડિયાને તેના 4th Birthday માટે ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છુંચોકલેટ તો નાના બાળકોથી માળી વડીલો બધાને ભાવતી હોય છે અને તેમાં નાખ્યા છે તો ચોકલેટ નો ટેસ્ટ પણ બદલાઈ ગયો અને હજી પણ થયું ઘણીવાર બાળકો ડ્રાયફ્રુટ થવા માટે ના પાડતા હોય છે પણ તમે ચોકલેટ આપી દો અને એમાં ડ્રાયફ્રુટ નાખી દીધા હોય તો બાળકોને ખબર નથી પડતી અને ફટાફટ ખવાય જાય છે Khushboo Vora -
-
-
ડ્રાય ફ્રૂટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#Cookpadturns4 (ચોકલેટ નાના મોટા બધા ની ફેવરિટ હોય છે બાળકો ડ્રાય ફ્રૂટ ખાવા ના ચોર હોય છે અને આ રીતે ચોકલેટ માં નાખી ને આપીએ તો બાળકો અને આપણું બન્ને નું કામ આસાન થાઈ જાય છે) Dhara Raychura Vithlani -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#GA4 #Week10 Bhagwati Ravi Shivlani -
-
ઈન્સ્ટન્ટ ચોકલેટ બરફી (Instant Chocolate Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
ડ્રાયફુટ બરફી (Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#રક્ષાબંધન સ્પેશયલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ચોકલેટ બરફી(Chocolate barfi recipe in gujarati)
#GA4#Week10#chocolate#chocolate barfi#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ડ્રાયફ્રૂટ હલવો (Dryfruit Halwa Recipe In Gujarati)
#AA1#cookpadindia#Cookpadgujaratiડ્રાય ફ્રૂટ હલવો Ketki Dave -
-
-
ડ્રાયફ્રુટ ચોકલેટ (Dryfruit Chocolate recipe In Gujarati)
#DIWALI2021 તહેવાર મા આપણે ઘણી બધી વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે મેં દિવાળી માટે ખાસ ડ્રાયફ્રુટ ચોકલેટ બનાવી છે Kajal Rajpara -
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
રોઝ ડ્રાયફ્રુટ ચોકલેટ બાર (Rose Dryfruit Chocolate Bar Recipe In Gujarati)
#RC2#week2#white Sejal Agrawal -
-
ડબલ કલર ચોકલેટ (Double decker chocolate recipe in Gujarati)
#goldenapron #week૨૦ #chocolate Dipti Devani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16429218
ટિપ્પણીઓ (2)