પાસ્તા મંચુરીયન

Nidhi Desai @ND20
પાસ્તા મંચુરીયન
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને મધ્યમ કાપો, ગાજર ફણસી, કોબીજ ને અલગથી પાણીમા બાફી લો 10 મિનિટ,મૈકૌની પાસ્તા ને અલગથી મીઠું નાખીને બાફીલો પછી પાણી કાઢીને ઠંડા થવા દો, એક પેનમા તેલ લો,કાંદા લસણને સાતળો, આંદુ ને છીણી લો, બધા બેલપેપર ઉમેરો, બરાબર મિક્સ કરો,મંચુરીયન મસાલો ઉમેરો, બધા વેજ ઉમેરો
- 2
પાસ્તા સોસ ઉમેરો,બરાબર હલાવીને મિક્સ કરો, લીલા કાંદા કાપીને ઉમેરો મીઠું જરુર મુજબ એક ચમચી વિનેગર ઉમેરીને બરાબર મિક્સ થાય એ રીતે ચમચો ફેરવો તૈયાર છે પાસ્તા મંચુરીયન ગરમા ગરમ પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16435786







ટિપ્પણીઓ