ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

Varsha Dave @cook_29963943
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે.
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
આ શાક ખાસ કરી ને રોટલા સાથે સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ની છાલ ઉતારી પહેલા ધોઈ લો.પછી તેના ટુકડા કરો.ગેસ પર પેન માં તેલ મૂકી ક્રશ કરેલું લસણ રાઈ મેથી હિંગ મૂકી ટામેટાં ને ધોઈ,ટુકડા કરી વધારી દો.સંતળાઈ જાય એટલે ગલકા ઉમેરી દો.
- 2
હવે બધા સૂકા મસાલા ઉમેરી ઉપર વાસણ મૂકી ચડવા દો.ગલકા ચળી જાય એટલે બરાબર હલાવો.
- 3
હવે તેલ છૂટું પડે એટલે ઉતારી લો અને બાજરા નાં રોટલા સાથે સર્વ કરો.આ શાક સ્વાદ માં મસ્ત લાગે છે.
Similar Recipes
-
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC : ગલકા નું શાકસમરમા ગલકા તુરીયા ભીંડા દૂધી એ બધા શાકભાજી બહું જ મળતા હોય છે. તો આજે મેં ગલકા નું લસણ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJ આ શાક ખુબ જ ટેસ્ટી અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
-
કાઠિયાવાડી ગલકા સેવ નું શાક (Kathiyawadi Galka Sev Shak Recipe In Gujarati)
#EB#Week5ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકાય છે. ખીચડી જોડે પણ સર્વ કરી શકાય છે..... Arpita Shah -
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
ભરવા ગલકા નું શાક (Bharva Galka Shak Recipe In Gujarati)
#EB#Week5ગલકા , તુરીયા અને દુધી નું શાક આમ જ બનાવી એ તો ઘરમાં બધા ને ભાવે નહીં.. પણ દરેક ભરેલા શાક ની જેમ જ છાલ ઉતારી ને ટુકડા ને બધો મસાલો ભરી ને બનાવું છું..તો આંગળા ચાટી ને ખાઈ જાય.. સાથે ભાખરી કે રોટલા સાથે બહુ જ સરસ લાગે છે..તો રેસિપી તમારી સાથે શેર કરૂં છું.. Sunita Vaghela -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
આલુ મેથી નું શાક
Sunday બટાકા સાથે બધા શાક મિક્સ કરી ને બનાવાય છે.પણ બટાકા સાથે મેથી નું શાક સ્વાદ માં દ સરસ લાગે છે.અને સાથે મેથી હોવાથી સુપાચ્ય પણ છે. Varsha Dave -
ગલકા વટાણા નું શાક(Galka Vatana Shak Recipe In Gujarati)
#EBWeek5 ગલકા એ વેલા પર થતું તુરિયા અને દૂધીના કુળ નું શાક છે.. તેમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે...આ લોહીને શુદ્ધ કરી બ્લડપ્રેશરને નિયંત્રણ માં રાખે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી બ્રેઇન ફંક્શન ને હેલ્ધી રાખે છે Sudha Banjara Vasani -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBવીક -૫ ગલકા,તુરિયા,દૂધી એ બધા જ શાક વેલા પર તૈયાર થાય છે. તેમાં પાણી પણ ઘણું હોઈ છે . તો ભરપુર વિટામીન,અને ફાઇબર હોઈ છે. તો સીઝન ના મળે તો આ બધા જ શાક ખાવા જોઈએ. Krishna Kholiya -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB #Week5ગલકાનું શાક પ્રમાણમાં ઓછું ખવાતું શાક છે. એમાં પાણી નું સારું પ્રમાણ હોય છે અને આરોગ્ય માટે પણ સારા હોય છે. Jyoti Joshi -
-
ગલકા ખસખસ નું શાક (Galka Khaskhas Shak Recipe In Gujarati)
ગલકા ખસખસ નું શાકઘણા લોકો આ શાક ઓછું ખાએ છે પણ હમે આ શાક regularly બનાવીયે.આ ગલકા બઉ ગુણકારી હોય છેઆમાં વિટામિન્સ, ફાઇબર આધિક પ્રમાણ મા હોય છે. આ શાક ખાવાથી રક્ત શુધિકરણ (blood purification) થાય છે.ગલકા નું શાક આવી રીતે બનાવો કે બધા ખાદા વગર ના રહે.ચાલો બનાવીએ Deepa Patel -
ગલકા સેવનુ શાક (Galka Sev Shak Recipe in Gujarati)
#EB#Week5 એકદમ ઓછા ટાઈમમા બની જતુ ગલકાનુ શાક મારુ ફેવરિટ છે વીકમાં એક વખત તો ગલકાનુ શાક બને જ છે,રોટલા કે ભાખરી સાથે બહુ સરસ લાઞે છે ગલકા પચવામાં હલકા અને જેની પીત ની પ્રકૃતિ હોય તેના માટે ખૂબ જ સારા Bhavna Odedra -
-
ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
#SSM ગલકા શરીર માં વધતી ગરમી સામે લડવાં અને હિમોગ્લોબીન ની માત્રા કાયમ રાખવા માટે સૌથી ઉત્તમ છે.ગલકા પચવા માં ખૂબ જ હલકા હોય છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે.તેમાંથી અલગ અલગ પ્રકાર નાં શાક બનાવી શકાય.ભાવનગરી ગાંઠીયા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જે રોટલી,પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
મે ગલકા ના શાક માં ચોળા ની વડી પણ નાખી છે જેથી શાક પૌષ્ટિક પણ બને છે.#EB#Week 5 Dipika Suthar -
ગલકા ટામેટાં નું શાક (Galka Tomato Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક નો સ્વાદ થોડો ખાટો ,મીઠો ,તીખો હોય છે. Archana Parmar -
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
ગલકા નું ભરેલું શાક (Galka Bharelu Shak Recipe In Gujarati)
#EB#week5theme5#Famમારા ઘરમાં ભરેલા શાક દરેકને પ્રિય છે ,એટલે બને ત્યાં સુધી હું જુદા જુદા પૂરણ બનાવી ભરેલા શાક જ બનાવું છુંઅને અને ના ખવાતું શાક પણ આ રીતે બનાવી ખવરાવું છું ,,બાળકો તો ખાસ...ભરેલા શાક તરત જ હોંશેથી ખાશે,,,ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા ભરેલા ગલકા નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. ભરેલા ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાનીપણ બહુ મજા આવે છે. આપણે અવારનવાર ભરેલા રીંગણાં તેમજ ભરેલા કારેલા તો બનાવતા જ હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય ગલકાનું ભરેલું શાક બનાવ્યું છે ? ગલકાનું ભરેલું શાક ! જે મસાલેદાર તેમજ ખુબ જ ટેસ્ટી બને છે તો જે લોકોને ગલકાનું શાક પસંદ નથી એ લોકો પણ આંગળા ચાટી ચાટીને ખાશે. મેં ગલકાના ટુકડા સહેજ નાના કર્યા છે તમે મોટા રાખી શકો છો.નાના ટુકડા જલ્દી ગળી જાય છે બાળકો ગલકા ખાવાનું પસંદ જ નથી કરતા તો આ રીતે ચટાકેદાર શાક બનાવી ખવરાવી શકાય .ઉનાળામાં વેલાવાળા શાક ભાજી જ વધુ ખાવા જોઈએ ,,જેથી ગરમીસામે રક્ષણ મળે વેળાના શાક ના ગન ખુબ જ ઠંડા હોય છે .આ Juliben Dave -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week 5#Theme 5# Recipe 10ગલકા નું દહીં સેવ વાળું શાક Krishna Dholakia -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા એ વેલા પર થતા શાક છે.. તેમાં પાણી ની માત્ર ખુબ વધારે પ્રમાણ માં હોય છે. અને ગુણ માં ઠંડા માનવા માં આવે છે. એમાં ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જરૂરી છે.. Daxita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16324751
ટિપ્પણીઓ (7)