મુરમુરા પોપસિકલ

#RB19
આજે મે મમરા માં વેજીટેબલ ઉમેરી પોપસિકલ બનાવી છે જે ટેસ્ટ મે ખૂબ જ ટેસ્ટી હોય છે તમે પણ ટ્રાય કરો
મુરમુરા પોપસિકલ
#RB19
આજે મે મમરા માં વેજીટેબલ ઉમેરી પોપસિકલ બનાવી છે જે ટેસ્ટ મે ખૂબ જ ટેસ્ટી હોય છે તમે પણ ટ્રાય કરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને ધોઈ પાણીમાં 10 મિનિટ પલાળી રાખો પછી પાણી કાઢી મમરા માં દહીં ઉમેરી મિક્સ કરી 15 મિનિટ રાખવું હવે તેમાં બધા જ વેજીટેબલ કોથમીર,બાફેલા બટાકા અને મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ,ગરમ મસાલો,ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરી મિક્સ કરો
- 2
હવે તેમાં કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરો પછી તેમાં રાઈ અને તલ નો વઘાર કરી મિક્સ કરી પોપસિકલ બનાવી કેન્ડી સ્ટીક નાંખો
- 3
ત્યાર બાદ કોર્ન ફ્લોર માં મીઠું અને મરચું ઉમેરી પાણી નાખી સ્લરી બનાવી લો હવે પોપસિકલ ને તેના થી કવર કરી પૌવ ના ભૂકા માં રગડોડવી અને ગરમ તેલ માં માં તળી લેવી
- 4
હવે ગરમ ગરમ મુરમુરા પોપસિકલ ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ