બટાકા ની સુકી ભાજી નું શાક (Bataka Suki Bhaji Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને ધોઈ બાફી લો. ઠંડા થાય એટલે તેની છાલ કાઢી તેના પીસ કરી લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે જીરું, હિંગ, લીલા મરચા અને શીંગદાણા નો ભૂકો ઉમેરીને બે મિનિટ માટે સાંતળી લો.
- 2
ત્યારબાદ તેમાં બટાકાના પીસ ઉમેરી હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં લીંબુનો રસ અને બુરુ ખાંડ ઉમેરીને બે મિનિટ માટે તેને હલાવી લો. આપણી બટાકાની સૂકી ભાજી નું શાક તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ કોથમીર ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16440858










ટિપ્પણીઓ (2)