ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)

bhavya ratanghayra @Bhavya_11
ફરાળી ભજીયા (Farali Bhajiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ. બટાકા અને આદુ ને છીણી લો..અને મરચા ઝીણા સમારવા...કોથમીર ને ઝીણી સમારી લેવી
- 2
હવે એક બાઉલ માં છીણી ને ત્યાર કરેલી બધી જ વસ્તુ લો..અને તેમાં રાજગરો નો લોટ મિક્સ કરો...જરૂર જણાય તો થોડું પાણી નાખવું...અને મીઠું સ્વાદ મુજબ નાખી બધી વસ્તુ મિક્સ કરી લો
- 3
અન્ય એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો..અને આ ત્યાર કરેલા મિશ્રણ માંથી ભજીયા બનાવી ને તેને ક્રિસ્પી થાય તેવા તળી લેવા..
- 4
આ ફરાળી ભજીયા ને સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441464










ટિપ્પણીઓ