રાઈસ પૌઆ કટલેટ (Rice Pauva Cutlet Recipe In Gujarati)

રાઈસ પૌઆ કટલેટ (Rice Pauva Cutlet Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી...સર્વપ્રથમ પૌઆ ને ગ્રાઈન્ડ કરી ને પાઉડર કરી લો, બટાકા બાફી છોળી ને મેશ કરી લો, કોર્ન ફલોર મા પાણી નાખી ને સલરી (ઘોલ) બનાવી લેવાના,તલ,રવો,પૌઆ પાઉડર મિક્સ કરી લેવાના
- 2
એક બાઊલ મા મેશ કરેલા રાન્ધેલા ભાત,બાફી ને મેશ કરેલા બટાકા, 2ચમચી ક્રશ કરેલા પૌઆ,આદુ,મરચા ની પેસ્ટ,મીઠું નાખી ને મિક્સ કરી લોટ જેવુ સ્મુધ મિશ્રણ બનાવી લો પછી લુઆ બનાવી મનપસંદ આકાર આપી ને બધી કટલેપ તૈયાર કરી લો મે ગોળ ટિકકી આકાર ના બનાવી છે.
- 3
હવે કોર્નફલોર ની સલરી મા ડિપ કરી ને પૌઆ ના ક્રશ પાઉડર અને તલ ના મિશ્રણ મા રગડોરી ને શેકાવા મુકો,નાનસ્ટીક પેન ગરમ કરી ને કટલેટ મુકી ચારો બાજુ તેલ નાખી ને મીડીયમ ફલેમ રાખી ને સેલોફ્રાય કરી લો, બન્ને બાજુ ગોલ્ડન રંગ ના ક્રિસ્પી શેકી લેવાના
- 4
તૈયાર છે ક્રિસ્પી,ટેસ્ટી વેસ્ટ મા થી બેસ્ટ રેસીપી.. "રાઈસ પૌઆ કટલેટ"જેને મે મેયોનીઝ મુકી કેપ્સીકમ, છીણેલી ગાજર થી ગાર્નીશ કરી ને સર્વ કરી છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાઈસ કટલેટ(rice cutlet in Gujarati)
#સ્નેકસ #માઇઇબુકલેફટ ઓવર રાઈસ મા ઓનિયન, વેલ પેપર ના ઉપયોગ કરી ને રુટીન મસાલા એડ કરી ને બધી ગયેલા ભાત ને નવા રુપ આપી ને સરસ મજા ની કટલેટ બનાવી છે. ટેસ્ટી ,કિસ્પી તો છે પણ સેલો ફાય કરી ને નાનસ્ટીન પેન મા ઓછા તેલ મા બનાવી છે બ્રેક ફાસ્ટ, કે ટી ટાઈમ સ્નેકસ , મા એન્જાય કરી શકાય.. Saroj Shah -
-
-
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe in Gujarati)
#FFC8#week8#cookpadgujarati લેફ્ટઓવર રાઈસ માંથી કટલેટ બનાવવી ખૂબ જ સરળ છે. આ કટ લેટ માં ખૂબ જ ઓછી સામગ્રી ની જરૂર પડે છે અને ઝડપથી બની જતો નાસ્તો છે. રાંધેલા ભાત માંથી બનતી આ કટલેટ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કટલેટ ને નાસ્તા ની જેમ ચા કે કોફી સાથે સર્વ કરી સકાય છે. આ કટલેટ ને ટોમેટો સોસ કે ચટણી સાથે ખાવાની મજા આવે છે. તો તમે પણ આ રીતે રાંધેલા બચેલા ભાત માંથી કટલેટ બનાવી ખાવાની મજા માણો. Daxa Parmar -
-
વધેલાંમસાલા ભાતનાં રસિયાં મૂઠીયાં. (Left Over Masala Rice Rasiya Muthiya Recipe In Gujarati))
#KS6#Cookpadindia#Cookpadgujrati#રસિયાં મૂઠીયાં.#Left over masala rice rasiya muthiya. Vaishali Thaker -
-
-
-
વધેલા રાઈસ ના ફુલવડા
આ ફુલવડા ખાવા માં ટેસ્ટી ને ઝટપટ બની જાય છે....અમારા બધા ના ફેવરીત છે Harsha Gohil -
-
આલુ પૌઆ ટિક્કી (Aloo Pauva Tikki Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite recipe Kirtana Pathak -
રાઈસ કટલેટ(rice cutlet recipe in gujarati)
(પોસ્ટઃ 33)જ્યારે પણ ઠન્ડો ભાત વધ્યો હોય ત્યારે આ ફટાફટ બની જતી રેસિપી છે. Isha panera -
બીટરૂટ કટલેટ (Beetroot Cutlet Recipe In Gujarati)
#HRHoli special recipeહોળી માં બર્ગર માટે રાત્રે જ કટલેટ બનાવેલી જેથી સાંજે બર્ગર assemble કરી ઝડપથી સર્વ કરી શકાય. આ કટલેટ કે ટીક્કી રગડામાં કે બર્ગર માં કે આમ જ કેચઅપ+ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
કાચા કેળા ની કટલેસ (Raw Banana Cutlet Recipe In Gujarati)
#ff2#Jain recipe#ફરાળી રેસીપી#કેળા ના અવનવી વાનગી મા કેળા ની સ્વાદિષ્ટ કટલેસ સેલો ફ્રાય કરી ને બનાવી છે Saroj Shah -
-
-
આલુ પૌવા કટલેટ (aalu pauva cutlet recipe ni Gujarati)
#માઇઇબુક #goldenapron3#post30 #week25 #પઝલવર્ડકટલેટ#વિકમીલ3#ફ્રાઈ Varsha Karia I M Crazy About Cooking -
-
લેફ્ટઓવર રાઈસ કટલેટ (Leftover Rice Cutlet Recipe In Gujarati)
#LOમિત્રો આપણા ઘરમાં ઘણી વખત ભાત બચી જતા હોય છે તો આપણે ભાતને વઘારતા હોઈએ છીએ અથવા તો તેના થેપલા બનાવતા હોઈએ છીએ આજે મારા ઘરે ભાત પણ વધ્યા હતા અને આલુ પરોઠા બનાવ્યા હતા તો તેનો મસાલો પણ વધ્યો હતો તો એમાંથી આજે મેં કટલેસ બનાવવી છે ખૂબ જ ટેસ્ટી બની હતી Rita Gajjar -
-
રાઈસ કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)
વધેલા ભાત માંથી આજે મૈં બોવ સરસ કટલેટ બનાવી છે. Nilam patel -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
-
-
સોયા ટિક્કી (Soya Tikki Recipe In Gujarati)
#TR#ત્રિરંગી ચટણી-સોયા ટિક્કી#cookpad Gujaratiમે આલુ સોયા ટિકકી બનાવી ને ત્રિરંગી ચટણી સથે સર્વ કરી છે ..જય હિન્દ Saroj Shah -
પૌઆ કટલેટ (Poha Cutlet recepie in Gujarati)
Shortcut snack for all age people .. vaishnav special ( without onion and garlic) Sheetal Limbad -
વેજીટેબલ રાઈસ ચીલા (Vegetable Rice Chila Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Breakfast recipe healthy rice chella#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ