કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 નંગબટાકા
  • 1 નંગરીંગણા
  • નાની વાટકીફ્લાવર ઝીણું સમારેલું
  • 1/2 વાટકી લીલા વટાણા
  • 1/2 નંગ દુધી
  • 1/2 નંગ કોબી ઝીણી સમારેલી
  • 1નાનો બાઉલ સમારેલી ડુંગળી
  • 1બાઉલ સમારેલા ટામેટા
  • 2 ચમચીઆદુ મરચાં લસણની પેસ્ટ
  • 2 ચમચીપાવભાજી મસાલો
  • તેલ જરૂર મુજબ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચીમરચું પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજીને સાફ કરીને ઝીણા સમારી અને તેને કુકરમાં પાણી નાખી બાફી લો અને પછી તેને મેશ કરી એક બાઉલમાં તૈયાર કરી લો

    પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી ટામેટા ઝીણા સમારી લો અને આદુ-મરચાની પેસ્ટ બનાવી તેને સાઈડ પર મૂકી રાખો

    પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    વઘાર માટે ગેસ પર એક કડાઈ લો તેમાં જરૂર પૂરતું તેલ ઉમેરો પછી તેમાં સૌપ્રથમ ડુંગળી ડુ નાખીને સાંતળી લો પછી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરો ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં ઉમેરી બરાબર સાંતળી લો

    પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું બરાબર સતળાઈ જાય પછી તેમાં બાફીને તૈયાર કરે શાકભાજી ને ઉમેરી દો અને તેમાં બધા મસાલા કરી લો સ્વાદ અનુસાર મીઠું ચટણી પાઉડર હળદર હળદર અને પાવભાજી નો મસાલો નાખી બધું મિક્સ કરી દો

    પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડીવાર સુધી ધીમા તાપે બધું બરાબર મિક્સ થવા દો અને સંતળાવવા દો.. તેલ છૂટું પડી જાય ત્યાર પછી ઉપરથી કોથમીર નાખવી...

    પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આપણી ભાજી તૈયાર છે તો હવે તેને આપણે સર્વ કરી શકો છો

    પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhavya ratanghayra
bhavya ratanghayra @Bhavya_11
પર August 26, 2022 08:20
I love cooking....
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  2. પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
  3. ચોકલેટ બરફી
  4. બરોડા ની રાજ કચોરી ચાટ (Baroda Raj Kachori Chaat Recipe In Gujarati)
  5. પનીર સ્ટફ રાઇસ ફ્લોર ચીલા (Paneer Stuffed Rice Flour Chila Recipe In Gujarati)
  1. ટામેટા રેડ બેલપેપર ચટણી (Tomato Red Bell Pepper Chutney Recipe In Gujarati)
  2. શક્કરીયા ની ચિપ્સ (Sweet Potatoes Chips Recipe In Gujarati)
  3. ડ્રાયફ્રુટ્સ ચોકલેટ બરફી (Dryfruits Chocolate Barfi Recipe In Gujarati)
  4. મિક્સ વેજ ઉપમા (Mix Veg Upma Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16441492
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close