શક્કરીયા ની ચિપ્સ (Sweet Potatoes Chips Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શક્કરીયા ની છાલ દૂર કરી ગોળ સમારી પાણી માં રાખો.ગરણા માં નિતારી સ્ટીમર માં પાણી ગરમ કરી વરાળે બાફી લો.
- 2
તેનાં પર મરી પાઉડર અને સિંધાલૂણ છાંટી ટામેટા અને મરચાં ની ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી બટાકા ની ચિપ્સ (Farali Bataka Chips Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
શક્કરીયા ચાટ (Shakkariya Chaat Recipe In Gujarati)
#FRફરાળમાં કંઈક નવું જોઈએ શક્કરીયાનું શાક ખાઈને કંટાળો આવ્યો એટલે આવું ચાટ નું ફોર્મ આપી દીધું. આમાં તમે ફરાળી બધી જ વસ્તુઓ ઉમેરી શકો ફરાળી ચેવડો રાજગરાની સેવ ગળી ચટણી રાજકોટની ફેમસ ગ્રીન ચટણી જે ફરાળમાં ખાઈ શકાય છે મેં અહીં તે ઉમેરી છે. દાડમના દાણા લીલી દ્રાક્ષ તમને ગમે તે ઉમેરી શકો. મારે ઘરમાં જે અવેલેબલ હતું તે મેં ઉમેર્યું. આ મસાલો જે કર્યો તે બધી જ જગ્યાએ વાપરી શકાય અહીં શક્કરિયા થોડા ગળ્યા હોય એટલે મેં ખાંડ નો પાઉડર નથી ઉમેર્યો નહિતર તમે એક 1/2 નાની ચમચી ખાંડ પાઉડર પણ ઉમેરી શકો. Hetal Chirag Buch -
-
રતાળુ ચિપ્સ (Ratalu /Purple Yam Chips Recipe in Gujarati)
#FFC3#week3#cookpadgujarati રતાળુ જાંબલી રંગનો એક કંદમૂળ નો પ્રકાર છે. જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. મુખ્યત્વે રતાળુ નો ઉપયોગ ઉંધીયું, કંદ પૂરી કે ઉંબાડીયા બનાવવામાં વધારે કરવામાં આવે છે. આ રતાળુ માંથી મેં ફરાળી ચિપ્સ બનાવી છે જેને આપણે કોઈપણ ઉપવાસ માં ફરાળ તરીકે ખાઈ સકીએ છીએ. આમ તો ફરાળ માં બટેટાની ચિપ્સ અને વેફર વધારે ખવાય છે. પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિસ્ટ પણ એટલી જ લાગે છે. Daxa Parmar -
શીંગ અને બટાકા ની ચિપ્સ નો ચેવડો (Shing Bataka Chips Chevado Recipe In Gujarati)
#SJR Shilpa Kikani 1 -
-
-
શક્કરીયા ની ટિકકી(Sweet Potato Tikki Recipe in Gujarati)
GA4Week11શક્કરીયા ને રુટ શાકભાજી નો રાજા ગણવામાં આવે છે, એમાં થી આપણ ને વિટામિન સી, ફાઈબર, પોટેશિયમ, મલે છે એ આપણા ખોરાકમાં ધણો ઉપયોગી છે, આપણે ત્યાં એને ફરાળ માં વાપરવા માં આવે છે, આજે મેં એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે. Mayuri Doshi -
રતાળુ ચિપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ#FFC3week3ચિપ્સ નું નામ પડે એટલે આપણે તળેલી બટેકાની ચિપ્સ જ યાદ આવે પણ બીજા કન્દની પણ ચિપ્સ ખુબ જ સારી લાગે છેરતાળુની ચિપ્સ દરેક ઘરમાં તળીને જ બનાવાય છે ,પણ મેં ઓવનમાં બનાવી છે અને ખુબ જ સરસ બને છે ,તેલમાં તળીને ના બનાવતા માખણમાં મેં માઈક્રો વેવ કરી છે ,,સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે ,, Juliben Dave -
-
રતાળુ ચિપ્સ (Ratalu /purple yum chips recipe in Gujarati)
#ff2#post1#cookpadindia#cookpad_gujરતાળુ એ એક પૌષ્ટિક કંદમૂળ છે. જેનો ઉપયોગ ફરાળી વાનગી બનાવા માં તો થાય જ છે પરંતુ ગુજરાત નું પ્રખ્યાત ઊંધિયું પણ તેના વિના અધૂરું છે. રતાળુ બે જાત ના આવે છે લાંબા અને ગોળ. મેં ગોળ રતાળુ થી ચિપ્સ બનાવી છે.ફરાળ માં બટેટા ની ચિપ્સ અને વેફર્સ વધુ ખવાય છે પરંતુ રતાળુ ની ચિપ્સ નયનરમ્ય તો છે જ સાથે સ્વાદિષ્ટ પણ એટલી જ છે. Deepa Rupani -
-
-
સ્વીટ પોટેટો ચીપ્સ [Sweet Potato Chips Recipe in Gujarati]
#GA4#Week11#SweetPotato Nehal Gokani Dhruna -
બટાકા ની ચિપ્સ (Bataka Chips Recipe In Gujarati)
#GA4#Week1 ફરાળ માં પણ લઇ શકાય એવી આ ચિપ્સ નાના મોટા સૌ કોઈ ની પસંદગી છે.. Aanal Avashiya Chhaya -
-
કારેલા ની ચિપ્સ (Karela Chips Recipe In Gujarati)
આવ રે વરસાદ... ઢેબરિયો પ્રસાદ....ઉની ઉની રોટલી...ને કરેલા નું શાક....પણ આજ ના બાળકો ને કોણ સમજાવે કે અમે બાળપણ માં શું મોજ મસ્તી કરેલી ચોમાસા માં. આ કવિતા મુજબ કરેલા નું શાક તો ના ખાતા પણ મમી કરેલા ને પેટ માં જાય એટલે કરેલા ની ચિપ્સ કરી દેતી એ ખાઈ જતા. હવે તો ના એવું ચોમાસુ આવે છે કે ના તો હવે મમી રહી છે એ ચિપ્સ બનાઈ આપવા. પણ એને યાદ કરી ને મેં બનાવી આ ચિપ્સ જે બીજાકોઇ નહિ પણ મને જ ભાવે. Bansi Thaker -
-
શક્કરીયા શિરો (Shakkariya Sheera Recipe In Gujarati)
#MA#cookpadindia#cookpadgujratiશકરીયા નો શિરો 😋😋શકરિયા ઘર માં લઇ ને આવે એટલે મન માં થાઈ કે આજે મમ્મી શીરો બનાવના છે, મારાં મમ્મી શિરો બનાવે એ જ રીતે હું પણ બનાવું છું, તો આજે મારાં મમ્મી એ મને શીખવેલ રેસિપી તમારા સાથે શેર કરું છું, કેવી લાગી એ kejo🤩 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
શક્કરીયા ની ખીચડી (Shakkariya Khichdi Recipe In Gujarati)
#ફરાળીશક્કરીયા નું શાક તેનું ચેવડો બાફેલા શકરીયા ખીચડી અને શીરો પણ કંઈપણ રેસિપી બનાવીને ફરાળમાં ઉપયોગમાં લઇ શકાય છે કચ્છમાં શકરીયા નો ચેવડો ખૂબ જ ફેમસ છે. . Manisha Hathi -
-
-
ફ્રાય શક્કરીયા (Fried Shakkariya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#sweet poteto fry#Farali Saroj Shah -
-
રેડ બટાકા ની ચિપ્સ (Red Potato Chips Recipe In Gujarati)
#SJRરેડ બટાકા ની ચિપ્સ મસ્ત કડક થશે ને તેમાં તેલ પણ નહીં રહે ને એકદમ ડ્રાય જ રેસે આ બટાકા ફેટ લેસ હોવાથી તમે બિન્દાસ મન ભરી ને ચિપ્સ ખાઈ સકસો 😀 Shital Jataniya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15985965
ટિપ્પણીઓ