કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચંપાકલી ગાંઠિયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચંપાકલી ગાંઠિયા રેસીપી મુખ્ય ફોટો

ચંપાકલી ગાંઠિયા

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#SFR
#RB14
#week14

#SFR
#RB14
#week14

વધુ વાંચો

ચંપાકલી ગાંઠિયા

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)

#SFR
#RB14
#week14

#SFR
#RB14
#week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧કિગ્રા બેસન
  • ૧વાટકો તેલ
  • ૨વાટકા પાણી
  • ૧ ચમચીહીંગ
  • ૧ ચમચીમરી પાઉડર
  • ૨ ચમચીઅજમો
  • મીઠું સ્વાદ અનુસાર (૧+૧/૪ ચમચી)
  • ૧+૧/૫ ચમચી સોડા એશ (ગાંઠિયા ના સોડા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં તેલ અને પાણી મીકસ કરી તેમાં હીંગ, અજમો, મરી પાઉડર, મીઠું અને સોડા એશ મીકસ કરી મીશ્રણ ને થોડું ફીણી લો. મીશ્રણ સફેદ પડતું થઈ જાશે.

    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ1ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ1ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ચાળેલો બેસન ઉમેરી મીકસ કરી દો. આ મીશ્રણ માં ૧ કિલો બેસન સમાઈ જશે અને મીશ્રણ થોડું ઢીલું જ બનશે એટલે સીધા જ ગાંઠિયા બનવા લાગશે. હવે જારા ઉપર તેલ લગાવી દો.તળવા માટે નું તેલ સરખું ગરમ કરવું.

    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ2ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ2ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હથેળી થી ઘસીને ગાંઠિયા બનાવવા. એક ધ્યાન રાખવું કે ગાંઠિયા પાડતી વખતે ગેસ ની ફ્લેમ ધીમી રાખવી, પછી ફુલ કરી દેવી. હવે જારા વડે ગાંઠિયા કાઢી લો.

    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ3ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ3ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ચંપાકલી ગાંઠિયા.😋😋😋

    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ4ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ4ફોટો
    ચંપાકલી ગાંઠિયા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર August 20, 2022 12:27
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 20, 2022 13:06
Tasty 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચંપાકલી ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દુધીના મલ્ટીગ્રેઇન મુઠીયા (Dudi Multigrain Muthia Recipe In Gujarati)
  2. અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
  3. સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
  5. તીખા ગાંઠીયા (Tikha Ganthiya Recipe In Gujarati)
  1. પાકા કેળા નું શાક (Paka Kela Shak Recipe In Gujarati)
  2. ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
  3. કેળા કાકડી રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
  4. દુધી બટાકા નુ શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16445949
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close