રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દસ થી પંદર મિનિટ સુધી અંજીર ને ગરમ પાણી માં પલાળી રાખવાં. અંજીર પલળી જાય એટલે તેમાં થી પાણી નિતારી અંજીર ના ઝીણા ટુકડા કરવા.
- 2
ત્યારબાદ એક કઢાઈ માં દૂધ ગરમ કરવા મુકવું. દૂધ ગરમ થઈ જાય અને એક ઉભરો આવે એટલે ગેસ ની ફલેમ ધીમી રાખી તેમાં અંજીર ઉમેરી સતત હલાવતા રહેવું.
- 3
ત્યારબાદ દૂધ થોડું ઘટૃ થાય એટલે તેમાં ખાંડ ઉમેરી ખાંડ નું પાણી બળે અને દૂધ મા અંજીર બરાબર મિક્સ થઈ જાય અને રબડી ઘટૃ થાય એટલે તેમાં બદામ પિસ્તા ની કતરણ ઉમેરી મિક્સ કરી હલાવી રબડી ને ગેસ પરથી ઉતારી બાઉલમાં કાઢી ઠંડી થવા દેવું. ઠંડી થઈ જાય એટલે બદામ પિસ્તા ની કતરણ થી ગાર્નીશ કરી ઠંડી ઠંડી રબડી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી અંજીર રબડી (Shahi Anjeer Rabdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#કૂકબુકદિવાળી એટલે હસી ખુશી અને આનંદ કરવાનો તહેવાર.ઘર ના બધા જ લોકો સગા સબંધી ઓ ભેગા થાય ,નાના મોટા સૌ ફટાકડા ફો ડે,રંગોળી કરે ,ઘર સજા વે,અને સૌથી મોટી વાત એ કે બહુ જ અલગ અલગ જાત ની મીઠાઈ ઓ બને અને મહેમાનો નું મોઢું મીઠું કરાવી એ.દિવાળી પાર્ટી હોય જે ડેઝર્ટ વગર અધુરી ગણાય.મે અહી બહુ જ સરળ અને ઝડપથી બની જાય એવી વાનગી સેર કરી છે.શાહી અંજીર રબડી આપને અગાઉ થી બનાવી ને ફ્રીઝ માં રાખી શકીએ અને એને ઠંડી ઠંડી પીરસી સકિયે.નાના મોટા સૌ ને આ શાહી અંજીર રબડી ખૂબ જ ભાવશે.આમાં આપને કાજુ ,બદામ,અને અંજીર નો ઉપયોગ કર્યો છે માટે ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
અંજીર રબડી.(Anjir Rabadi rabdi in Gujarati.)
#ઉપવાસ. અંજીર ખુબજ ગુણ કારી ડ્રાઈ ફ્રુટ છે.આમ બો ખાસ કોઇ ખાવા ના કરે તો મેં આજે અગિયારસ છે તો ફારાળ માટે રબડી જ બનાવી દીધી ખુબજ સરસ બની છે. Manisha Desai -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#mr મિલ્ક ચેલેન્જ આપી મજા આવી વાનગી ઓ બધાં ની અવનવી જોવા મળી. દૂધ પોતેજ પૂણૅ ખોરાક છે.તેને ગમેતે વાનગી માં ઉપયોગ માં લઈ શકાય. ખાસ પહેલા ના વખત માં અજીઠું ખવાય નહી તેવું હતું તો કોઇ પણ લોટ દૂધ થી બંધાતો ને વડીલો ને પિરસાતું. HEMA OZA -
-
-
-
રબડી (Rabdi Recipe In Gujarati)
#mr રબડી : રબડી ગોકુળ મથુરા ની વખણાય છે. અમે લોકો જાત્રા કરવા ગયા હતા ત્યારે આવી રીતે માટી ના પોટ મા રબડી પીધી હતી.સરસ ટેસ્ટી 😋હતી . Sonal Modha -
અંજીર બદામ મિલ્ક શેક (Anjeer Badam Shake Recipe In Gujarati)
#SM#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#milkshake Neeru Thakkar -
-
ખજૂર અંજીર બરફી (Dates Anjeer Barfi Recipe In Gujarati)
#cookpad Gujarati# cookpad ind Heena Mandalia -
-
-
અંગુર રબડી (angur rabdi recipe in gujarati)
#વિકમીલ૨#સ્વીટ રેસિપી# પોસ્ટ ૨# માઇઇબુક# પોસ્ટ ૧૨ Sonal kotak -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
પાન રબડી વીથ જલેબી (Paan Rabdi with jalebi recipe in Gujarati)
#MDC#RB5મારા મમ્મીને રબડી ભાવે...જલેબી પણ ભાવે અને અમારે પાનની દુકાન હતી એટલે પાન પણ ભાવે એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને આજે મારા મમ્મી માટે પાન ફ્લેવર રબડી વીથ જલેબી બનાવી છે.જલેબી ની લીંક અહીં છે.👇https://cookpad.wasmer.app/in-gu/recipes/12223227- Hetal Vithlani -
-
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3આ એક સ્વીટ વાનગી છે. જે નાના મોટા સૌ ને ભાવે. Richa Shahpatel -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
ખજૂર અંજીર મિલ્ક શેઇક (Khajur Anjeer Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4આ શેઇક ખજૂર,અંજીર અને મિકસ ડ્રાયફ્રૂટ થી બનેલુ છે જે પીવા મા ખૂબ જ હેલ્ધી અને પોર્ટીન અને લોહતતવ યુકત છે જે શરીર મા એકદમ શક્તિ પ્રદાન કરેછે જે ઉપવાસ મા ખૂબજ ઉપયોગી બનેછે parita ganatra -
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
અંગુર રબડી (Angoor Rabdi Recipe in Gujarati)
#ks3#cookpadindia#cookpadgujrati#angoorirabdi jigna shah -
-
અંગૂર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#KS3 #Post 3મારા છોકરાઓને રમવાની ખૂબ ભાવે છે. niralee Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15426450
ટિપ્પણીઓ (4)