રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને બાફી ને તેની છાલ ઉતારી ને તેના કટકા કરી લો એક પેન માં ઘી ઉમેરી ને ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ ઘી મા કાજી બદામ અને કિસ કિસ કોપરા નાં કટકા ને તળી ને ડીશ મા કાઢી લો
- 2
હવે તે ઘી વાળા પેન મા તેલ ઉમેરી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં જીરું અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી ને સમારેલા બટાકા ઉમેરી દો હવે તેમાં મીઠું હળદર લાલ મરચું ધાણા જીરૂ લીંબુ નો રસ અને તળેલા કાજુ બદામ કીસમીસ કોપરા ના કટકા ઉમેરી ને મિક્સ કરી દો ઉપર થી ધાણા ભાજી છાંટી દો
- 3
ફરાળી લોટ ને બાઉલ મા ઉમેરી ને તેમાં મીઠું તેલ જીરું અને મરી પાઉડર ઉમેરી ને પાણી વડે લોટ બાંધી લો લોટ માંથી નાના લુવા બનાવી ને પૂરી વણી લો એક પેન માં તેલ ઉમેરી ને તેલ ને ગેસ પર ગરમ કરવા મૂકો ગરમ તેલ માં પૂરી ને તળી લો.
- 4
તૈયાર કરેલી ફરાળી શાહી સૂકી ભાજી ને ફરાળી પૂરી અને ફરાળી ખીર સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
ફલાફલ સાથે હમ્મસ (Falafel With Hummus Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
જન્માષ્ટમી નિમિત્તે ફરાળી ભોગ પ્રસાદ થાળી
#SJR#SFR# જન્માષ્ટમી નિમિત્તે ભોગ પ્રસાદ થાળી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
રાજગરા ની કરકરી પૂરી & સૂકીભાજી
ફરાળ હોય એટલે હમેશા કંઇક દરવખતે નવું જ જોઈતું હોય કરકરી પૂરી બવ સરસ લાગે છે અને તેમાં તેલ પણ રહેતું નથી આ પૂરી ચા સાથે પણ લઈ શકાય . Archana Ruparel -
-
-
પાવર પેક ફરાળી ચેવડો
#ફરાળીસૂકા મેવા તેમજ મખાના ને સીંગદાણા આપણા શરીર માટે ખુબજ મહત્વ ના છે ઉપવાસ માં કે શારીરિક મેહનત કરતા વ્યક્તિ ને તુરંત એનર્જી પુરી પાડે છે દરેક નાના મોટા એ આપણા રોજિંદા ભોજન માં આનો સમાવેશ કરવો જોઈએ ... Kalpana Parmar -
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
-
-
-
-
-
ફરાળી થાળી
#ઉપવાસમેં અહીં ફરાળી થાળી મૂકી છે જેમાં મેં રાજગરાની પૂરી ,શકરીયા નો શીરો, સાબુદાણાના રીંગ વડા, તળેલા મરચાં, મસાલા કાકડી, ફરાળી ચટણી છાશ અને દહીં બનાવ્યા છે. Tanvi vakharia -
-
-
-
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16432915
ટિપ્પણીઓ (3)