કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર બરફી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર બરફી રેસીપી મુખ્ય ફોટો

પનીર બરફી

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#SJR
#SFR
#RB19

આ બરફી બનાવવા માં ખુબ સરળ છે. અને કોઈ પણ તહેવાર માં બનાવી કે ફરાળ માં પણ લઇ શકાય.

#SJR
#SFR
#RB19

આ બરફી બનાવવા માં ખુબ સરળ છે. અને કોઈ પણ તહેવાર માં બનાવી કે ફરાળ માં પણ લઇ શકાય.

વધુ વાંચો

પનીર બરફી

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#SJR
#SFR
#RB19

આ બરફી બનાવવા માં ખુબ સરળ છે. અને કોઈ પણ તહેવાર માં બનાવી કે ફરાળ માં પણ લઇ શકાય.

#SJR
#SFR
#RB19

આ બરફી બનાવવા માં ખુબ સરળ છે. અને કોઈ પણ તહેવાર માં બનાવી કે ફરાળ માં પણ લઇ શકાય.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  • 250 ગ્રામઅમૂલ પનીર
  • 1/2 કપમિલ્ક પાઉડર
  • 1/2 કપપાઉડર ખાંડ
  • 1/2 ટીસ્પૂનઇલાયચી પાઉડર
  • ગાનિશ માટે પિસ્તાના ટુકડા અને ગુલાબની પાંદડીઓ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પનીરના ટુકડા કરી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

    પનીર બરફી રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બરફી રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર બરફી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં પનીરનું છીણ એડ કરો. ગેસની આંચ મધ્યમ રાખી તેમાં દળેલી ખાંડ ઉમેરો. ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેમાં ઇલાયચી પાઉડર અને મિલ્ક પાઉડર ઉમેરો. ઘી છૂટી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો.

    પનીર બરફી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક મોલ્ડમાં બટર પેપર મૂકો અને તેના પર તૈયાર મિશ્રણ પાથરો. તેને ગુલાબની પાંદડીઓ અને પિસ્તાના ટુકડાથી ગાર્નિશ કરો.

    પનીર બરફી રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બરફી રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર બરફી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર કરેલ પનીર બરફીને ત્રણ કલાક માટે સેટ થવા દો. ત્રણ કલાક પછી તેના ટુકડા કરી સર્વ કરો.

    પનીર બરફી રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર બરફી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર August 20, 2022 10:56

ટિપ્પણીઓ (9)

𝗩𝗮𝗿𝘀𝗵𝗮
𝗩𝗮𝗿𝘀𝗵𝗮 @Varshawithsaran
September 01, 2022 13:36
Wow 🤤
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer બરફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દુધીના મલ્ટીગ્રેઇન મુઠીયા (Dudi Multigrain Muthia Recipe In Gujarati)
  2. અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
  3. સૂરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ લસ્સી (Dryfruit Lassi Recipe In Gujarati)
  5. માંડવી પાક
  1. મગ ની દાળ ના વડા (Moong Dal Vada Recipe In Gujarati)
  2. અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
  3. રાજગરાની કઢી
  4. પંજરી (Panjari Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16447603
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close