કુરકુરે રીંગ

Nidhi Desai @ND20
કુરકુરે રીંગ
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા ને ગોળ કાપવા રીંગ બને એ રીતે એક બાઉલમા મેંદો લો એમા મીઠું,ઓરીગાનો, ચીલી ફ્લેક્સ, પીઝા પાસ્તા સોસ ઉમેરો ઘટ્ટ રહે એ રીતે પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો,કુરકુરે ને મિક્સરમા ફેરવી લો
- 2
કાંદા ની નાની મોટી રીંગ લો એમા ચીઝ સ્લાઇસ કાપીને વચ્ચે ગોઠવો,નાની રીંગ અંદર લગાવી લો, પછી એણે પેસ્ટ મા ડુબાવીને કુરકુરે ક્રશ મા બરાબર એ ક્રશ લગાવી લો
- 3
પછી ગરમ તેલ કરીને આ રીંગ તળી લો,ઐરફ્રાયર કરી શકાય 200°c 5 મિનિટ મુકી દો
- 4
તૈયાર કુરકુરે રીંગ ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16452126













ટિપ્પણીઓ