કુરકુરે રીંગ

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#RB20 #week20 #post20 આ વાનગી મા કુરકુરે સાથે કાંદા અને ચીઝ સ્લાઇસ વડે ચટપટો ટી ટાઈમ સ્નેકસ બનાવેલ છે, આ વાનગી ઓછા સમયમા ઓછા સામાન વડે બનાવી શકાય છે ,તમે પણ બનાવજો

કુરકુરે રીંગ

#RB20 #week20 #post20 આ વાનગી મા કુરકુરે સાથે કાંદા અને ચીઝ સ્લાઇસ વડે ચટપટો ટી ટાઈમ સ્નેકસ બનાવેલ છે, આ વાનગી ઓછા સમયમા ઓછા સામાન વડે બનાવી શકાય છે ,તમે પણ બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6-7 નંગ
  1. 2 નંગમોટી સાઇઝના કાંદા
  2. 2-3ચીઝ સ્લાઇસ
  3. 5-6 ચમચીમેંદો
  4. 1મોટુ પેકેટ કુરકુરે
  5. 2 ચમચીઓરીગાનો
  6. 1 ચમચીચીલી ફ્લેક્સ
  7. 1 ચમચીપીઝા પાસ્તા સોસ
  8. જરૂર મુજબ પાણી
  9. મીઠું સ્વાદમુજબ
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    કાંદા ને ગોળ કાપવા રીંગ બને એ રીતે એક બાઉલમા મેંદો લો એમા મીઠું,ઓરીગાનો, ચીલી ફ્લેક્સ, પીઝા પાસ્તા સોસ ઉમેરો ઘટ્ટ રહે એ રીતે પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો,કુરકુરે ને મિક્સરમા ફેરવી લો

  2. 2

    કાંદા ની નાની મોટી રીંગ લો એમા ચીઝ સ્લાઇસ કાપીને વચ્ચે ગોઠવો,નાની રીંગ અંદર લગાવી લો, પછી એણે પેસ્ટ મા ડુબાવીને કુરકુરે ક્રશ મા બરાબર એ ક્રશ લગાવી લો

  3. 3

    પછી ગરમ તેલ કરીને આ રીંગ તળી લો,ઐરફ્રાયર કરી શકાય 200°c 5 મિનિટ મુકી દો

  4. 4

    તૈયાર કુરકુરે રીંગ ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes