સદા બહાર ટેસ્ટી ઢેબરા

Sushma vyas @sushfood
સદા બહાર ટેસ્ટી ઢેબરા
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બધા લોટ અને બધા મસાલા ને હલાવી કરી બરાબર મિક્સ લેવું.
- 2
હવે તેમાં સરખું તેલનું મોણ નાખી પાણીથી હલકે હાથે પરોઠા જેવો કઠણ બાંધવો કારણ કે ગોળ નાખવાથી લોટ થોડીવાર પછી ઢીલો થતો જશે. હવે લોટને દસ મિનિટ ઢાંકી ને રહેવા દેવો.
- 3
હવે જોઈતી સાઈઝમાં અટામણ લઈને ઢેબરાને વણી તેલ વડે સેકી લેવા.
- 4
ઢેબરા ને ટામેટા સોસ,લીલી ચટણી અને દહીં સાથે ત્રી રંગી બનાવી સર્વ કરવું.
ઢેબરા ઉપર થીજેલ ઘી ચોપડી ચાટ મસાલો નાખી ને ખાવાથી પણ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16453137







ટિપ્પણીઓ