ડ્રાયફ્રુટ હાર્ટ

Nidhi Jay Vinda @nidhi_cookwellchef
ફ્રેન્ડ્સ આ sweet જે દેખાવમાં તો સરસ લાગે છે પણ ટેસ્ટ માં પણ એટલી જ ટેસ્ટી છે અને હેલ્ધી તો છે કેમકે તે ડ્રાય ફ્રુટ માંથી બનાવવામાં આવેલી છે
#cookwellchef
#ebook
#RB5
ડ્રાયફ્રુટ હાર્ટ
ફ્રેન્ડ્સ આ sweet જે દેખાવમાં તો સરસ લાગે છે પણ ટેસ્ટ માં પણ એટલી જ ટેસ્ટી છે અને હેલ્ધી તો છે કેમકે તે ડ્રાય ફ્રુટ માંથી બનાવવામાં આવેલી છે
#cookwellchef
#ebook
#RB5
રાંધવાની સૂચનાઓ
- 1
હવે સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરી ડ્રાયફ્રુટ ને તળી લો ત્યારબાદ તે જ પેનમાં માવો ધીમા તાપે શેકી લો
- 2
હવે દૂધમાં અંજીર થોડીવાર પલાળી અધકચરા ક્રશ કરો
- 3
હવે એક પેનમાં ફરી થોડું ઘી લઈ તેમાં અંજીરને સારી રીતે શેકી લો ત્યારબાદ તેમાં માવો મિક્સ ડ્રાયફ્રુટ દળેલી ખાંડ સારી રીતે મિક્સ કરો
- 4
હવે આ મિશ્રણને થોડું ઠંડું પડવા દહીં મનપસંદ આકાર આપી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16455707

ટિપ્પણીઓ (2)