બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)

આ ખમણ ઝટપટ બની જાય હોય છે .
આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે..
બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
આ ખમણ ઝટપટ બની જાય હોય છે .
આનાથી પણ ઝડપ થી બનાવવા હોય તો સુજી ને બદલે એકલા બેસન ના બનાવીએ તો પણ સ્પોંજી અને જલ્દી બને છે..
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ માં બેસન અને સોજી લઈ એમાં બતાવેલ મસાલા નાખી થોડું થોડું પાણી નાખી બેટર તૈયાર કરી ૧૦ મિનિટ નો રેસ્ટ આપો.
- 2
મોટી કડાઈ માં કાઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો,એક થાળી ને ગ્રીસ કરી કાઠા પર રાખી ગરમ થવા મૂકો..ત્યાં સુધી માં રેસ્ટ બાદ બેટર માં સોડા, લીંબુ ના ફૂલ અને તેલ એડ કરી ખૂબ ફીણી લો અને ગરમ મુકેલી થાળી માં પોર કરી લો.ઉપર લાલ મરચું પાઉડર સ્પ્રિંકલ કરી ઢાંકી ને ૨૦ મિનિટ માટે બફાવા દો.
- 3
- 4
ખમણ બફાઈ જાય એટલે થાળી ને બહાર કાઢી ઠંડી થાય પછી કટકા કરી લો.
વઘારિયાં માં તેલ લઇ,રાઈ,જીરું,હિંગ,લીમડાના પાન,સુકુ મરચું,તલ એડ કરી વઘાર તૈયાર થાય એટલે ખમણ એડ કરી મિક્સ કરી લો.
છેલ્લે,ધાણા નાખી ડિશ માં સર્વ કરી ખમણ નો સ્વાદ માણો. - 5
- 6
Similar Recipes
-
બેસન સુજી ના ખમણ ઢોકળા (Besan Sooji Khaman Dhokla Recipe In Gujarati)
બપોરે tea time snack માં આવા વઘારેલાખમણ ઢોકળા ખાવાની મજા પડે..બાળકો અને મોટાઓને પણ પસંદ આવશે.. Sangita Vyas -
ઇન્સ્ટન્ટ ખમણ
બેસન અને સોજી યુઝ કરી ને ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા બનાવ્યા ..ટી ટાઈમે ખાવાની મઝા આવશે.. Sangita Vyas -
ઝટપટ સોજી ના ઢોકળા (Quick Sooji Dhokla Recipe In Gujarati)
#30minsQuick bite માટે જો કોઇ હેલ્થી ડીશ હોય તો તે સોજી ના ઢોકળા છે. Sangita Vyas -
સુજી બેસન ની ખમણ ઢોકળી (Sooji Besan Khaman Dhokli Recipe In Gujarati)
આજે મેં ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળી બનાવી છે .વઘાર પણ અંદર જ કરી દિધો છે.એટલે ઉપર થી તેલ અને મસાલા ની ઝંઝટ નહિ..ચા અને લીલી ચટણી સાથે સર્વ કરી છે..બપોરના ટી ટાઈમ માટે પરફેકટ છે. Sangita Vyas -
તુવેર ની વાટી દાળ ના ખમણ (Tuver Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 ફૂડ ફેસ્ટિવલ વાટી દાળ ખમણ ખમણ નું નામ આવે એટલે ક્યાં ચણા ના લોટ ના અથવા ચણા ની દાળ ના બનતા ખમણ. આજે મે તુવેર ની વાટી દાળ ના ખમણ બનાવ્યા છે. જે ખૂબ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. આ ખમણ ના ખીરા માં આથો લાવવા ની જરૂર નથી એટલે ખમણ જલ્દી તૈયાર થઈ જાય છે. નાસ્તા માં કે ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકો. Dipika Bhalla -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
સુજી અને ચણા ના લોટ ના ખમણ (Sooji Chana Flour Khaman Recipe In Gujarati)
ઝટપટ ખમણ પણ કહી શકાય..બેઝિક મસાલા અને ઘરમાં available હોય એ જ ingridients વાપરીને ખમણ બનાવ્યા છે..બહુ જ યમ્મી થયા છે. Sangita Vyas -
સોજી ખમણ (Semolina Khaman Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ Jab Koi Pyara Sa Guest Aa Jaye... Jab kuch Fatafat banane Ka man ho jayeTum fatafat bana Dena SEMOLINA KHAMAN અચાનક મહેમાન આવી જાય... તો આ સોજી ખમણ ઝટપટ પણ બની જાય & મહેમાનની વાહવાહી પણ મળે એટલા સ્વાદિસ્ટ પણ બને Ketki Dave -
અળવી ના પાન ના ઢોકળા (Arvi Paan Dhokla Recipe In Gujarati)
ઘણી વાર પતરવેલ ના પાન ચોપડવા નો કંટાળો આવે અને પ્લેટફોર્મ પણ મેસી થઈ જાય છે.તો જો આવા ખમણ ઢોકળાં બનાવી દઈએ તો ચોપડેલા પાન જેવો જ ટેસ્ટ આવે છે અને કામ પણ easy થઈ જાય છે. Sangita Vyas -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
#trend3#cookpadindia#cookpadGujarati#ખમણ_ઢોકળાખમણ...ખમણ...આ નામ સાંભળવા મળે ને એટલે મોઢા માં પાણી આવી જાય.. ગમે એટલું ફુલ પેટ જમ્યું હોય ને.. તો પણ 2-3 ઢોકળા ખમણ ના તો ખવાય જ જાય ચાખવાના બહાને..😄😄 ગુજરાતી ઓ ને તો હાલતા ને ચાલતા ખમણ બનતા હોય છે.. સવારે નાસ્તા માં પણ ચાલી જાય ડીનર માં હોય તો પણ ચાલે ટૂંક માં ગમે ત્યારે ખમણ ઢોકળા હોવા જોઈએ બસ..આજે હું ખમણ તમારા જોડે શેર કરું છું જોડે જોડે 3 ચટણી પણ..1) ખજૂર-આંબલી ની ચટણી2) ગ્રીન ચટણી3) ટોમેટો ચટણી Henal Kothadiya _ #HENALs_Kitchen -
બેસન સોજી ના પુડલા(besan soji pudla recipe in gujarati)
બહુ જ જલદી થી બની જાય છે.પુડલા તો ધણી વાર બનાવ્યા છે પણ આજે સાથે બનાવી ને મજા આવી જશે તમે પણ ચોક્કસ બનાવજો બેસન અને સોજી ના પુડલા Nidhi Doshi -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
સુજી બેસન ખમણ ઢોકળા
#cookpadgujrati#cookpadindiaસુજી અને બેસનના ખમણ બહુ જ સરસ બને છે કોઈ ગેસ્ટ આવવાના હોય બહાર થી લાવવા પડતા નથી ઘરે જ આસાની થી બની જાય છે તો તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
ખમણ ઢોકળા (Khaman Dhokla recipe in Gujarati)
#સુપરશેફ2#સ્નેકસ#માઇઇબુકબજારમાં મળતા ખમણ ઢોકળા કરતા જો થોડો સમય કાઢી ઘરે બનાવીએ તો ખૂબ જ સરસ બની જાય અને ચાસણી પણ આપણી રીતે બનાવીએ એટલે ખાંડ પણ ઓછી કરી શકાય. Davda Bhavana -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha -
-
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા નો main ખોરાક ભાત છે અને નાળિયેર પણ એટલા જ પ્રમાણ માં ખવાય છે..એ લોકો ની દરેક વાનગી માં ચોખા તો હોય જ..આજે મે એમાની એક રેસિપી curd rice બનાવ્યા છે..જે authentic રીતે તેઓ બનાવતા હોય એમ.. Sangita Vyas -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
ખમણ (Khaman Recipe In Gujarati)
#Disha#ખમણઅમરા ધર માં ખમણ ફેવરિટ છે તો me mem ની રેસીપી જોઈ ને બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
સોજી ની ખાંડવી (Sooji Khandvi Recipe In Gujarati)
#RC2બેસન કે ચણા ના લોટ ની ખાંડવી બધા બનાવતા હોય અને ખાધી હોય ,આજે મને થયું સોજી ની ખાંડવી ટ્રાય કરું..અને સરસ રીતે બની છે.. Sangita Vyas -
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
મિક્સ વેજ અને સોજી ના ઢોકળા (Mix Veg Sooji Dhokla Recipe In Gujarati)
ઢોકળાં એ દરેક ગુજરાતી ના ઘર માં બનતું ફરસાણ છે..ઢોકળા માં પણ બહુ variety થઈ ગઈ છે..હવે ખાલી ચણા ના લોટ ના જ ઢોકળા નથી બનતા.સોજી ને પણ એમાં include કરી છે.મેં આજે સુજી સાથે વેજીટેબલ એડ કરીને પોચા ઢોકળા બનાવ્યા છે..I hope, તમને મારી રેસિપી ગમશે. Sangita Vyas -
વાટીદાળ ના ખમણ(Vati Dal Khaman Recipe in Gujarati)
#GA4#WEEK4આપણે ગુજરાતી લોકો ઢોકળાના ખુબ શોકીન હોઈએ છીએ. પછી ભલેને તેને ખમણ કહીંને કેમ ન બોલાવીએ પણ બધા જ પ્રકારના ખમણ હોય કે ઢોકળા આપણને ખુબ ભાવતા હોય છે. ખમણ બે પ્રકારના હોય છે નાયલોન ખમણ જે બેસનમાંથી બનાવવામાં આવે છે અને બીજા છે વાટી દાળના ખમણ જે દાળ અને બેસન ના મિશ્રણથી બનાવવામાં આવે છે તો આજે હું તમારા માટે લાવી છું ગુજ્જુ ફેવરીટ વાટી દાળના ખમણની તદ્દન સરળ રીત. Bansi Kotecha -
બેસન ચીલા (besan chilla recipe in Gujarati)
#બેસન ચીલ્લાચોમાસા માં હલકું ફુલકું વાળું કરવા માટે dinner માં બેસન ના ચીલ્લા ખૂબ સારો અને ટેડતી પર્યાય છે સુપાચ્ય અને ખાવા માં ખૂબ ટેસ્ટી અને જલ્દી બની જાય એવી ઘરની જ સામગ્રી માં થી બનતી આ વાનગી બધાની ફેવરિટ પણ હોય છે. Naina Bhojak -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ખમણ ઢોકળા એક પરંપરાગત ગુજરાતી વાનગી. જે ચણા ની દાળ માં થી બનાવવામાં આવે છે. સરસ રૂ જેવા પોચા, જાળીદાર, સ્વાદિષ્ટ ખમણ બનાવવાની સરળ રીત.નાના મોટા દરેક ને પસંદ આવે એવું પ્રખ્યાત ગુજરાતી ફરસાણ. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (15)