આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)

ફ્રેન્ડ આલુ મટર સેન્ડવીચ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને દરેકના ઘરમાં બનતી પણ હોય છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવતી પણ હોય છે
#cookwellchef
#AA2
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
ફ્રેન્ડ આલુ મટર સેન્ડવીચ બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે અને દરેકના ઘરમાં બનતી પણ હોય છે અને નાના બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને ભાવતી પણ હોય છે
#cookwellchef
#AA2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા ને બાફી લ્યો બટેકા બફાઈ જાય એટલે છાલ ઉઠરી મેસર થી મેસ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી ત્યારબાદ બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી ને મરચા નાખી ત્રણ ચાર મિનિટ સુધી શેકી - 2
હવે એમાં હળદર નાખી મિક્સ કરી 1/2વાટકી જેટલા બાફેલા વટાણા બાફેલા બટેકા નાખો ને સાથે લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો ને લીલા ધાણા સુધારેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી મિક્સ કરો ને તૈયાર મસાલા
- 3
- 4
લીલી ચટણી બનાવવાની રીત
એક મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, દાડિયા દાળ, આદુનો ટુકડો, લીંબુનો રસ, ખાંડ, સંચળ, જીરું, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ બે ત્રણ ચમચી ઠંડુ પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો ને તૈયાર લીલી ચટણી એક બાજુ મૂકો
- 5
હવે એક વાટકા ટામેટાં કેચઅપ લ્યો એમાં રેડ ચીલી સોસ નાખી મિક્સ કરી
બટેકા સેન્ડવીચ બનાવવાની રીત
સૌ પ્રથમ બ્રેડ ની સ્લાઈસ લ્યો એમાં એક ઉપર પહેલા લીલી ચટણી લગાવો ને બીજી એક ઉપર સોસ લગાવી લ્યો અને સ્લાઈસ પર તૈયાર કરેલ બટેકા નું મિશ્રણ લગાવો ને એના પર સલાઈજ મૂકી માખણ લગાવી
- 6
હવે આ સેન્ડવીચ ને ગ્રીલ કરી લો
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ