કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati)

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#SFR
#SJR
ફરાળી માં જુદું જુદું ખાવાની છોકરાઓ ની જીદ હોય તોજ ઉપવાસ કરવાની મઝા આવે...

#SFR
#SJR
ફરાળી માં જુદું જુદું ખાવાની છોકરાઓ ની જીદ હોય તોજ ઉપવાસ કરવાની મઝા આવે...

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૬/૭ પીસ માટે
  • ૨ વાટકીફરાળી લોટ
  • ૧ વાટકીગોળ
  • ૨/૩ ચમચી ઘી મોણ
  • ચપટીમીઠું
  • ૧ વાટકીઘી શીરા માટે
  • ૧ ચમચીઇલાયચી
  • ૧/ કટકો જાયફળ
  • ૧/૪ વાટકીદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ૧ વાટકી માં ઘી નું મોણ નાખી રોટલી જેવો લોટ બાંધવો.

    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ૧ વાટકી ફ્લોટ ને ૧ વાટકી ઘી માં ગુલાબી સેકી લો.સેકાય એટલે ૧ વાટકી ગોળ અને ૧/૪ વાટકી દૂધ થોડું નાખી જરૂર પડે તોજ વધારે લેવું.પૂરણ ઢીલું ના થાય એ જોવું.પછી બરાબર હલાવતા રહેવું.

    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પૂરણ માં ઈલાયચી અને જાયફળ નાખો.નાના ગોળા વાળી ફ્રીઝ માં ૧૦ મિનિટ રહેવા દો

    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાંધેલ લોટ થી પૂરણ નો ગોળો મૂકી પોચા હાથે પૂરણ પોળી વણી ગુલાબી સેકી લો.

    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગુલાબી sekay જાય એટલે ઉપર ઘી મૂકી પીરસો.મઝા આવશે ગરમ ગરમ ખાવાની

    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી પૂરણ પોળી (Farali Puran Poli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર August 23, 2022 14:04
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
August 23, 2022 15:24
Waah 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સ્ટફિંગ પૂરણપોળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી ખાટી મીઠી દાળ નું પ્રીમિક્સ
  2. કેસેડિયા
  3. ફરાળી ઢોસા વીથ કોકોનટ ચટણી
  4. મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
  5. બેસન સોજી ના ખમણ (Besan Sooji Khaman Recipe In Gujarati)
  1. માખણ મીસરી
  2. દૂધી નું ભરેલું શાક (Dudhi Bharelu Shak Recipe In Gujarati)
  3. લેફટ ઓવર મગ ની પૂરી (Left Over Moong Poori Recipe In Gujarati)
  4. કુલેર મીની કેક (Kuler Mini Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16456558
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close