માખણ મીસરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક વાસણમાં દહીં નાંખી દો. તમારી પાસે વલોણું હોય તો તેનો ઉપયોગ કરો. જો વલોણું ન હોય તો બ્લેન્ડરથી દહીંને બરાબર વલોવો. દહીં જેમ વલોવતા જશો તેમ તેમાંથી માખણ છૂટુ પડતુ જશે.
- 2
દહીંમાંથી માખણ કાઢતી વખતે તેમાં થોડુ થોડુ કરીને પાણી નાંખશો તો માખણ આસાનીથી નીકળશે. દહીંમાંથી પૂરતા પ્રમાણમાં માખણ નીકળે એટલે દહીં વલોવવાનું બંધ કરી દો.
- 3
હવે આ માખણ ને બાઉલમાં લઈ તેની ઉપર મિસરી નાખી કાન્હાજી ને પ્રસાદ ધરાવો.
Top Search in
Similar Recipes
-
-
માખણ મિશ્રી
#SFR#SJR#RB20#week20#Janmashtami_Special#cookpadgujarati કા’નાને માખણ ભાવે રે, કા’નાને મીસરી ભાવે રે’ – રોજ થાળ ધરાવો ત્યારે આ રચના જરૂર ગાવી જોઈએ. આજે મેં ઘર ના દૂધની મલાઈ માથી બનતું માખણ બનાવ્યું છે. અને સાથે મિસરી પણ છે. જે કાનુડા નું સૌથી પ્રિય છે. તો આ જન્માષ્ટમીએ તમારા લાડકા કાનુડાને તમારા હાથે બનાવેલા માખણ મિશ્રીનો પ્રસાદ ચડાવો. જાણો ઘરમાં શુદ્ધ માખણ-મિશ્રી બનાવવાની એકદમ આસાન રીત. માખણ મિસરી જો મળી જાય ને તો બીજું કાંઈ ના જોઈએ. આ માખણ ને પણ આપણે બ્રેડ ઉપર લગાવીને, રોટલી માં લગાવી ને ઉપરથી બૂરું ખાંડ નાખીને તેનો રોલ કરી ને ખાતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુમાં રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે. Daxa Parmar -
માખણ (Makhan Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati ✨ "કાના ને માખણ ભાવે રે, વ્હાલા ને મિસરી ભાવે રે!" ✨ Payal Bhatt -
-
-
માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati)
#mr#Coopadgujrati#CookpadIndia આજે મેં ઘર ના દૂધની મલાઈ માથી બનતું માખણ બનાવ્યું છે. અને સાથે મિસરી પણ છે. જે કાનુડા નું સૌથી પ્રિય છે. માખણ મિસરી જો મલી જાય ને તો બીજું કાંઈ ના જોઈએ. આ માખણ ને પણ આપણે બ્રેડ ઉપર લગાવીને, રોટલી માં લગાવી ને માથે બૂરું ખાંડ નાખીને તેનો રોલ કરી ને ખાતા હોઈએ છીએ. ખાસ કરીને જ્યારે શિયાળાની ઋતુમાં રોટલા સાથે તો બોવ જ સરસ લાગે છે. Janki K Mer -
-
-
-
-
-
માખણ (Makhan Recipe In Gujarati)
આ માખણ લાલાને ધરાવવા માટે બનાવ્યું છે.ખૂબ જ ઝડપથી બની જાય છે Falguni Shah -
સફેદ માખણ (Butter Recipe In Gujarati)
બધા જાણે કૃષ્ણ ભગવાન ને માખણ બહુ જ પ્રિય... આજે હું ફટાફટ બની જતા માખણ ની રેસીપી શેર કરું છું. Jigisha Choksi -
ઈન્સ્ટન્ટ માખણ મિસરી (Instant Makhan Mishri Recipe In Gujarati)
#SFR#SJR#janmasthami#માખણ#makkhan#makkhanmisri#cookpadgujarati Mamta Pandya -
-
-
ઘર નું બનાવેલું માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#mr#Recepe 1#માખણ.ઘરનું માખણ એકદમ ટેસ્ટી અને શુદ્ધ હોય છે હંમેશા ઘરનું જ માખણ કાઢીએ છીએ મેં આજે ઘરે માખણ બનાવ્યું છે . Jyoti Shah -
વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ઘરનુ માખણ
#cookpadindia#Cookpadgujaratiવેલેન્ટાઇન ડે સ્પેશિયલ ઘરનુ માખણ Ketki Dave -
માખણ માંથી ઘી
ઘર ની મલાઈ માંથી માખણ,છાશ,પનીર અને છેલ્લે ઘી થઈ શકે છે..આજે મે માખણ છાશ અને ઘી બનાવ્યું . Sangita Vyas -
હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujrati#homemade#kanha'sbhog#Makhanમારા લડડું ગોપાલ ને ધરવા માટે મે ઘર નું માખણ બનાવ્યું . માખણ ને મિશ્રી મારા લાલ ને બહુ ભાવે 😋❣️ Keshma Raichura -
માખણ મિસરી (Makhan Misri Recipe In Gujarati)
મારા વાલાને માખણ ભાવે, મારા વાલા ને મિસરી ભાવે.બાલગોપાલ ને અતિપ્રિય માખણ- મિસરી. જન્માષ્ટમી એ ખાસ બાલગોપાલ ને ધરાવાય છે.#RC2#Week2 Bina Samir Telivala -
-
મોરૈયા ના ફરાળી દહીંવડા
#SJR#RB19#week19 અહીંયા મે ફરાળી દહીંવડા બનાવ્યા છે.જે ખુબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય ની દષ્ટી એ ઉત્તમ છે. Varsha Dave -
હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)
માખણ લગભગ દરેક વસ્તુઓ મા રોજ ઉપયોગ મા આવે જ છે. આજ મેં બનાવ્યું. Harsha Gohil -
પંચખાધ્ય (Panchkhadya Recipe In Gujarati)
આ પ્રસાદ ગણપતિ બાપ્પા ને નૈવેથ માં ધરાવવા માં આવે છે અને આરતી પછી બધા ને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ પ્રસાદ 5 જ સામગ્રી માંથી બનાવામાં આવે છે અને બહુજ હેલ્થી છે.મંગલ મૂર્તિ મોરિયા. (પારંપારિક મહારાષ્ટ્રીયન બાપ્પા નો પ્રસાદ)#GCR Bina Samir Telivala -
-
ચોકલેટ બિસ્કીટ રોલ
#પાર્ટી નહીં ગેસ, નહીં ઓવન સહેલાઈથી બની જાય છે. નાના મોટા બધા ને ભાવે છે.lina vasant
-
-
-
પાલક નાં મુઠીયા
# લોકડાઉન ડિનર રેસીપી આ સમયે ઘરમાં જ રહેવાનું હોવાથી ડિનર માટે ટેસ્ટી પણ લાગે અને હેલ્ધી પણ છે..આ પાલક ના મુઠીયા જે સહેલાઈથી બની જાય છે. Geeta Rathod
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16456488
ટિપ્પણીઓ (4)