ફરાળી પડ વાળી રોટલી

Sushma vyas @sushfood
#SFR
ફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય...
ફરાળી પડ વાળી રોટલી
#SFR
ફરાળી ખાવામાં પણ રોટલી આવે તો રસ ને પડવડી રોટલી ખાવાની મઝાજ આવી જાય...
રાંધવાની સૂચનાઓ
- 1
ફરાળી લોટ મા ઘી નું મોણ નાખી મિક્સ કરી દૂધ પાણી થી સોફ્ટ લોટ બાંધવો.હવે બે એક સરખા લૂઆ લેવા.
- 2
બંને લૂઆ ને નાની નાની બે પૂરી જેવડા વણવા.બન્ને ઉપર તેલ લાગવવું ત્યાર બાદ લોટ છાંટવો.
- 3
એક ની ઉપર એક મૂકી હલકા હાથે વણી લેવું.તાવડી ઉપર મીડીયમ તાપે સેકી ને પડ છૂટા પાડી ઘી લગાવી પીરસો.
- 4
ફરાળી હોવાથી.ફરાળી બટાકા ના શાક સાથે પણ ભાવે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16457128











ટિપ્પણીઓ