પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)

Shweta Shah @Shweta_2882
પર્યુષણ સ્પેશિયલ જૈન પનીર ભુર્જી (Paryushan Special Jain Paneer Bhurji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ફાડી તેમાંથી પનીર તૈયાર કરી લો.
- 2
બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડવા મળે એટલે તેમાં છીણેલું પનીર, પંજાબી શાકનો મસાલો, સૂંઠ પાઉડર, ચપટી ચાટ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો છેલ્લે તેમાં કસૂરી મેથી મિક્સ કરી લો. ્
- 3
કડાઈમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું હિંગ હળદર લાલ મરચું પાઉડર ઉમેરો પછી તેમાં ટામેટાનો પાઉડર,, શેકેલા શીંગ દાણા, આખા કાશ્મીરી લાલ મરચા અને બદામ ને 2 કલાક હુંફાળા પાણીમાં પલાળી તેની પેસ્ટ કરીને ઉમેરો.
- 4
તૈયાર સબ્જીને સર્વિંગ ડીશમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર બટર મસાલા જૈન (Paneer Butter Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#JAIN#PANEER#BUTTER#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર લીલા ચણા કોફતા કરી જૈન (Paneer Green Cheakpea Kofta Curry Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#જૈન#લીલાંચણા#કોફતા #SJR#SABJI#ત્રિરંગા#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાલક ટોમેટો જૈન (Restaurant Style Palak Tomato Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#restaurant#dinner#Sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
નવાબી કોફતા કરી જૈન (Nawabi Kofta Curry Jain Recipe In Gujarati)
#SN3#vasantmasala#aaynacookeryclub#Awadhi#WEEK3#kofta#Nawabi#Lunch#dinner#Paneer#khoya#delicious#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI#Sabji Shweta Shah -
સાતમ સ્પેશિયલ થેપલા જૈન (Satam special Thepla Jain Recipe In Gujarati)
#SFR#SJR#SATAM#JAIN#THEPLA#DUDHI#LUNCHBOX#HEALTHY#BREAKFAST#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પર્યુષણ સ્પેશિયલ ઇન્સ્ટન્ટ આમચૂર ચટણી જ (Paryushan special Aamchur Chutney Jain Recipe In Gujarati)
#SJR#JAIN#PARYUSHAN#ચટણી#AAMCHUR#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કેળાં ચિપ્સ કરી જૈન
#RB19#WEEK19#SJR#JAIN#shravan#ફરાળી#MONSOON#RAW_BANANA#CURRY#Sabji#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર વાલે વેજ પરાઠા જૈન (Paneer Veg Paratha Jain Recipe In Gujarati)
#PC#paneer#Paratha#healthy#vegitable#lunchbox#tiffin#breakfast#lunch#dinner#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
શામ સવેરા જૈન (Sham Savera Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#WEEK2#Punjabi#BW#freash#Peas#green_chickpea#tuverdana#paneer#sabji#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર અંગારા(Paneer Angara Recipe in Gujarati) (Jain)
#PANEERANGARA#FFC7#WEEK7#PANEER#PANJABI#SABJI#DINNER#jain#COOKPADINDIA#COOKPADGUJRATI પનીર અંગારા એ પનીરની એકદમ ફ્લેવર વાળી સબ્જી છે, જે સ્વાદમાં મસાલેદાર હોય છે સાથે સાથે તેને smoky ફ્લેવર આપીને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે. Shweta Shah -
જૈન પર્યુષણ સ્પેશિયલ રસમ વડા શોટ્સ
#RB20#SJR#JAIN#SHRAVAN#VADA#SHOTS#SOUTHINDIAN#HOT#SPICY#TANGY#COOKPADINDIA#COOKPADGUJRATI જૈન પર્વિશનમાં કોઈ પણ પ્રકારની લીલોતરી નો એટલે કે શાક તથા ફ્રુટ નો ઉપયોગ થતો નથી આથી આ દિવસોમાં શું રસોઈ બનાવી તે પ્રશ્ન મૂંઝવતો હોય છે. અહીં મેં તીખી ખાટી ગરમાગરમ એવી રસમ તૈયાર કરી છે. તેની સાથે સાથે વડા પણ તૈયાર કર્યા છે આ વાનગી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. પ્રકારની લીલોતરી નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરેલ છે. Shweta Shah -
પનીર પાલક ડલાસ્કા જૈન (Paneer Palak Dalaska Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#પાલક#STUFFED#PALAK_PANEER#DIPFRY#PARTY#LUNCHBOX#BREAKFAST#DINNER#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI મૌલિક વાનગી છે જે મેં પાલક પનીરને સ્વાદને એક અલગ સ્વરૂપે રજૂ કરેલ છે. ડલાસ્કા એક મેક્સિકન વાનગી છે તેને મેં ઇન્ડિયન ટચ આપીને બનાવેલ છે. Shweta Shah -
ઊંધિયું જૈન (Undhiyu Jain Recipe In Gujarati)
#US#festival#Winter#vegetables#Spicy#sabji#dinner#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પર્યુષણ સ્પેશિયલ સૂંઠ નો શીરો જૈન (Paryushan special Sunth Halwa Jain Recipe in Gujarati)
#SJR#JAIN#PARYUSHAN#SUNTH#DRY_GINGGER#HALWA#HEALTHY#IMMUNITY#QUECK#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
નીમોના જૈન (Nimona Jain Recipe In Gujarati)
#JWC3#lilavatana#Peas#Sabji#dinner#lunch#ઉત્તપ્રદેશ#kachakela#winter#ઝટપટ#Spicy#traditional#COOKPADINDIA#COOKPADGUJRATI નીમોનાએ ઉત્તર પ્રદેશ ની એક પરંપરાગત વાનગી છે. આ વાનગી શિયાળામાં તાજા મળતા વટાણા થી બનાવવામાં આવે છે તે સુકા મસાલા અને લીલા મસાલા બંને ઉમેરીને તૈયાર કરવામાં આવે છે જે સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે. જેને પરાઠા, રોટી કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે વટાણાને ક્રશ કરી તેની જ ગ્રેવી તૈયાર કરી એક અલગ પ્રકારનું શાક આ બનાવવામાં આવે છે. શિયાળમાં મળતા તાજા વટાણા થી બનતી આ વાનગી સ્વાદમાં ખરેખર સરસ લાગે છે. Shweta Shah -
ધુંઆર સરસવ દા સાગ જૈન (Smokey Sarsav Da Sag Jain Recipe In Gujarati)
#BR#BHAJI#SARSAV#PALAK#BATHUA#METHI#PANJAB#LUNCH#DINNER#WINTER#HEALTHY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પનીર વડા જૈન (Paneer Vada Jain Recipe In Gujarati)
#PC#SJR#PANEER#BREAKFAST#quick_recipe#ઝટપટ#kids#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પર્યુષણ સ્પેશિયલ કેળાં નાં ખરખડિયા જૈન (Paryushan Special Kela Kharkhadiya Jain Recipe In Gujarati)
#SJR#JAIN#PARYUSHAN#KACHAKELA#SWEET&SPICY#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
મકાઈ પનીર કોફતા કરી જૈન (Corn Paneer Kofta Curry Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#CORN#PANEER#KOFTA#COOKPADINDIA#COOKPADGUJRATI તે મકાઈ સાથે પનીર કેપ્સીકમ વગેરેનો ઉપયોગ કરી આપણે શાક બનાવતા તો હોઈએ છીએ પરંતુ અહીંયા મેં મકાઈ અને પનીરના કોમ્બિનેશન માંથી કોફતા તૈયાર કર્યા છે અને તેને એક ફ્લેવર ફુલ ગ્રેવી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પનીર ચીલી પકોડા (Paneer Chili Pakoda Recipe In Gujarati)
#PC#JAIN#PANEER#CHILLI#PAKODA#SHRAVAN #SJR Shweta Shah -
પાલક તડકા જૈન (Spinach Tadka Jain Recipe in Gujarati)
#PSR#Punjabi#SABJI#PALAK#SPICEY#DHABASTILY#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
પનીર પસંદા (Paneer Pasanda recipe in Gujarati) (Jain)
#TT2#Paneerpasanda#paneer#sabji#Punjabi#dinner#stuffed#CookpadIndia#COOKPADGUJRATI પનીર પસંદા એક પનીરની એવી સબ્જી છે જેમાં પનીર ના પીસ માં કાપો કરી તેમાં સ્ટફિંગ ભરી ને સેલો ફ્રાય કરવામાં આવે છે. તેની સાથે એક મુલાયમ ગ્રેવી તૈયાર કરવામાં આવે છે આ ઉપરાંત આ ગ્રેવીને અજમા થી વધારવામાં આવે છે તેની વિશિષ્ટતા છે. આ બે ખાસિયતથી તે અન્ય પનીરની સબ્જી કરતાં અલગ પડે છે. Shweta Shah -
તુરીયા પાત્રા જૈન (Turiya Patra Jain Recipe In Gujarati)
#JSR#તુરીયા_પાત્રા#Sabji#Gujarati#Lunch#TURIYA#અળવી_પાન#CookpadGujrati#CookpadIndia Shweta Shah -
મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#WEEK3#MATKA#BIRYANI#DINNER#BW#COOKPADGUJRATI#COOKPADINDIA Shweta Shah -
આમળા નું શાક જૈન (Amla Sabji Jain Recipe In Gujarati)
#JWC3#AAMBALARECIPE#SABJI#LUNCH#WINTER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#Sabji#Sev-Tomato#lunch#dinner#COOKPADINDIA#CookpadGujrati સેવ ટામેટાનું શાક ભારત નાં જુદા જુદા રાજ્યો માં પ્રખ્યાત છે. જે ગુજરાત ,રાજસ્થાન ,મધ્યપ્રદેશ ,પંજાબ એમ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પદ્ધતિથી બનાવવામાં આવે છે. પંજાબમાં સેવ ટામેટાનું શાક બનાવવામાં આવે છે તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. આ ઉપરાંત તેમાં મલાઈ તથા કસૂરી મેથી પણ ઉમેરવામાં આવે છે. આથી સ્વાદમાં તે બીજા પ્રાંતના સેવ ટામેટા ના શાક કરતાં ઘણું અલગ હોય છે. Shweta Shah -
જૈન પર્યુષણ સ્પેશિયલ રાજસ્થાની થાળી (Jain Paryushana special Rajasthani Thali Recipe In Gujarati)
#SJR#JAIN#SHRAVAN#PARYUSHAN#NOGREENARY#DALBATI#CHURMA#RAJSTHANI#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો કહેવાય. જેમાં જુદા જુદા સંપ્રદાયના ઘણા તહેવારો આવે છે. શ્રાવણ મહિનાના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા મહિનાના પહેલા ચાર દિવસ એટલે કે જૈન ધર્મનો સૌથી મોટો પર્વ પર્યુષણ આવે છે. આ ધર્મ આરાધના દરમિયાન વધુ કરવાની હોય છે. આ દિવસોમાં જૈન લોકો કોઈપણ પ્રકારની લીલોતરી નો ઉપયોગ કરતા નથી. આ ઉપરાંત ફળ શાકભાજી તથા બદામ સિવાયના બધા જ સુકામેવા નો પણ ત્યાગ હોય છે. આથી આવા દિવસોમાં શું ખાવાનું બનાવવું તે પ્રશ્ન ખૂબ જ મુજવતો હોય છે. મોટાભાગના લોકોને આવા દિવસમાં એકટાણા પણ ચાલતા હોય છે. આવા સમયે સરસ રીતે પેટ ભરાઈ જાય અને બધાને ભાવતું પણ મળી જાય તે માટે મેં કોઈ પણ પ્રકારની લીલોતરી વગર સૂકા મસાલાથી જ દાલબાટી ચુરમાનું રાજસ્થાની થાળી તૈયાર કરેલ છે. જે તમને આવા દિવસોમાં વાનગી બનાવવામાં સહાય કરશે. Shweta Shah -
વેજ અવધ જૈન (Veg Awadh Jain Recipe In Gujarati)
#SN3#AWADH#NAWABI#Vasantmasala#aaynacookeryclub#WEEK3#SABJI#DINNER#LUNCH#COOKPADINDIA#COOKPADGUJRATI#BW અવધ રેસીપી માં મુખ્યત્વે તેજાના નો એક વિશિષ્ટ સ્વાદ આવતો હોય છે. અવધ વાનગી એ મોઘલ વાનગી થી ઇન્સ્પાયર થઈને અસ્તિત્વમાં આવી છે. પરંતુ તે તેના કરતાં થોડા અલગ પ્રકારની છે. અવધ વાનગી ખૂબ જ ધીમા તાપે લાંબા સમય સુધી પકવીને તૈયાર કરવામાં આવે છે જેથી તેમાં વપરાતા તેજાના મસાલા વગેરેની ફ્લેવર તેમાં ખૂબ સરસ રીતે ઉઠી આવે. અહીં મેં મિક્સ વેજ સબ્જી માં ખડા મસાલા ને શેકી તેને ક્રશ કરી તેનો ગ્રેવીમાં ઉપયોગ કર્યો છે આ ઉપરાંત ગ્રેવીને વધુ રોયલ કરવા માટે તેમાં કાજુ, બદામ તથા ઈલાયચી પલાળીને ગ્રેવીમાં તેનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત ઘણા બધા શાકભાજીની જોડે તેમાં થોડા પનીરનો ઉપયોગ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16446907
ટિપ્પણીઓ (9)