મસૂર કઠોળ નું શાક (Masoor Kathor Shak Recipe In Gujarati)

Pooja Shah @cook_25041811
મસૂર કઠોળ નું શાક (Masoor Kathor Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક દિવસ પેહલા પલાળેલા મસૂર લો. ડુંગળી, મરચા લસણ અને આદું ને ચોપર માં ઝીણું સમારી લો.
- 2
ત્યાર બાદ કુકર મા તેલ નાખીને એમાં ડુંગળી સાંતળી લો. ડુંગળી લાલ થાય એટલે એમાં કોરા મસાલા નાખી ને મસાલો સેકો.બરાબર મસાલો સેકાઈ જાયે એટલે એમાં મસૂર ઉમેરી દો.
- 3
ત્યારબાદ એમાં મીઠું સ્વાદાનુસાર નાખી ને, લીંબુ અને ગોળ નાખી ને બરાબર મિક્સ કરીને ૨/૩ સિટી વગાડી લો.ત્યારબાદ કોથમીર નાખી ને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
- સેવ પાડેલુંં શાક (Sev Padelu Shak Recipe In Gujarati)
- રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)
- કાચા કેળા વીથ મટર સમોસા જૈન રેસિપી (Kacha Kela With Matar Samosa Jain Recipe In Gujarati)
- મસાલા ફેંચ ફાઇસ (Masala French Fries Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16466738











ટિપ્પણીઓ