રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ સર્વિંગ
  1. ક૫ ચોખાનો લોટ
  2. ૧/૨ક૫ સોજી
  3. નાનુ ગાજર
  4. ડુંગળી
  5. લીલું મરચું
  6. કોથમીર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં ચોખાનો લોટ સોજી દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને હેન્ડ બ્લેન્ડરથી મિક્સ કરી ખીરું તૈયાર કરો. ખીરાને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપો

  2. 2

    ગાજરને છીણી લો ડુંગળી કોથમીર અને લીલા મરચાની ઝીણા સમારી લો પછી ખીરામાં સમાયેલા ગાજર ડુંગળી કોથમીર અને લીલા મરચા અને મીઠું નાખીને મિક્સ કરો

  3. 3

    હવે એક નોનસ્ટિક તવાને ગરમ કરી તેલથી ગ્રીસ કરી લો પછી તેમાં એક ચમચો ખીરું પાથરીને ચીલા ની તેલ લગાવીને બંને બાજુથી શેકી લો આ રીતે બધા ચીલા તૈયાર કરો

  4. 4

    તૈયાર છે ગરમાગરમ રાઈસ ચીલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes