ઇન્સ્ટન્ટ દહીં વડા (Instant Dahi Vada Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગબ્રેડ 🍞
  2. 1 કપદહીં
  3. દળેલી ખાંડ જરૂર મુજબ
  4. 2 ટેબલ સ્પૂનકાજુ-દ્રાક્ષ ની કતરણ
  5. ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  6. ગ્રીન ચટણી જરૂર મુજબ
  7. મીઠું જરૂર મુજબ
  8. 1/2 ટી સ્પૂનજીરું પાઉડર
  9. 1/2 ટી સ્પૂનલાલ મરચું
  10. 1 ટેબલ સ્પૂનદાડમના દાણા
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બ્રેડને પાણીમાં પલાળી નિતારી લો અને તેમાં કાજુ- દ્રાક્ષ-બદામ ની કતરણ મૂકી બોલ્સ બનાવી લો.
    હવે દહીંમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે સર્વિંગ પ્લેટમાં દહીં મૂકી બ્રેડ બોલ્સ મૂકો હવે ઉપરથી દહીં રેડી ખજૂર ની ચટણી, ગ્રીન ચટણી,લાલ મરચું, મીઠું, જીરું પાઉડર,દાડમના દાણા અને કોથમીર નાખી ગાર્નીશ કરી સર્વ કરો.

  3. 3
  4. 4

    ઇન્સ્ટન્ટ બ્રેડ દહીં વડા 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Similar Recipes