ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં તેલનું મોણ ઉમેરી મીકસ કરી લો.
- 2
હવે તેમાં નવશેકું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી મુઠીયા વાળી ગરમ તેલમાં મીડીયમ તાપે તળી લો.
- 3
હવે મુઠીયા થોડા ઠંડા થાય એટલે મીકસર માં ભુકો કરી લો.કઢાઈમાં ગોળ ઘી ગરમ કરો.
- 4
હવે તૈયાર કરેલ પાયો મીશ્રણ માં ઉમેરો અને મીકસ કરી દળેલી ખાંડ,જાયફળ ઉમેરી મીકસ કરી લો.
- 5
લાડુ વાળી બદામ ની કતરણ, ટુટીફ્રુટી અને ગુલાબ ની પાંખડી થી ગાર્નિશ કરી ગણપતિ બાપા ને ધરાવો.તૈયાર છે ચુરમા ના લાડું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16472892



















ટિપ્પણીઓ (2)