પાપડી પાવ ગાંઠિયા

#ATW1
#TheChefStory
આ ભાવનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે મારા ઘર માં બધા નું પ્રિય છે.ભાવનગર ગાંઠિયા માટે તો છે જ
જાણીતું.અહીંયા અલગ અલગ ઘણા પ્રકાર ના ગાંઠિયા મળે છે તેમાં આ તો જાડા અને તીખા ગાંઠિયા જે સ્પેશિયલ પાવ ગાંઠિયા માટે જ હોય છે.આ ડીશ માં ઘણીવાર પાપડી ગાંઠીયા નો પણ ઉપયોગ કરવામાં આવે છે.
પાપડી પાવ ગાંઠિયા
#ATW1
#TheChefStory
આ ભાવનગર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે મારા ઘર માં બધા નું પ્રિય છે.ભાવનગર ગાંઠિયા માટે તો છે જ
જાણીતું.અહીંયા અલગ અલગ ઘણા પ્રકાર ના ગાંઠિયા મળે છે તેમાં આ તો જાડા અને તીખા ગાંઠિયા જે સ્પેશિયલ પાવ ગાંઠિયા માટે જ હોય છે.આ ડીશ માં ઘણીવાર પાપડી ગાંઠીયા નો પણ ઉપયોગ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ફુદીનો અને કોથમીર ધોઈ ને સમારી લો.ત્યાર બાદ એક મિક્સર જાર મા કોથમીર,ફુદીનો,લીલા મરચાં,લીંબુ નો રસ અને મીઠું નાખો.૨-૩ ટી સ્પૂન જેટલું પાણી નાખી ને તેની પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક બાઉલમાં ગોળ,ધાણાજીરુ,આંબલી નો પલ્પ અને ખમણેલી ડુંગળી લઈ લો.ત્યાર બાદ તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરો.૨ ગ્લાસ જેટલું પાણી નાખી ને ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવી ને બધું મિક્સ કરી લો.તેને એક કલાક ફ્રીઝ માં મૂકી દો જેથી તે ઠંડુ પણ થઈ જાય અને ટેસ્ટ અં સરસ આવે.
- 3
હવે એક ઊંડી પ્લેટ લો.તેમાં જાડા તીખા ગાંઠિયા લો.ત્યાર બાદ પાપડી ગાંઠિયા નાખો.હવે થોડા પાવ ના કટકા કરી ને નાખો.ત્યાર બાદ તેમાં બનાવેલું પાણી નાખો.તેને ચમચી મૂકી સર્વ કરો.
- 4
તો તૈયાર છે ભાવનગર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ પાપડી પાવ ગાંઠિયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉં ગાંઠીયા (Pau Ganthiya Recipe In Gujarati)
#CT આ અમારા ભાવનગર ની ફેમસ ડિશ છે.આમ તો અહીં ના ભાવનગરી ગાંઠીયા, દાસ ની મીઠાઈ વગેરે ઘણું બધું ફેમસ છે.જો સ્ટ્રીટ ફૂડ ની વાત કરીએ તો પપ્પુ ની પાણીપુરી,સોલંકી ની પ્યાલી,કાઠીયાવાડી ચણા મઠ,લચ્છુ ના પાવ ગાંઠીયા,પાલવ ની પાઉંભાજી વગેરે.આજે મે અહીં પાઉં ગાંઠીયા બનાવ્યા છે.જેનું પાણી બે રીતે બનતું હોય છે.એક આંબલી વાળું અને બીજું ફુદીના વાળું હોય છે.આજે મે અહીં ફુદીના વાળું પાણી બનાવ્યું છે જે અમારા ઘર મા બધા ને બહુ ભાવે છે.કોઈ ગેસ્ટ આવ્યું હોય અને ચટણી પહેલે થી બનાવી ને રાખી હોય તો તો એક સરસ નાસ્તો આપણે સર્વ કરી શકીએ. Vaishali Vora -
પાવ ગાંઠિયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જભાવનગર નું વર્ષોથી ફેમસ એવું સ્ટ્રીટ ફુડ એટલે પાંવ - ગાંઠિયા.. લચ્છુનાં ફેમસ પાવ-ગાંઠિયા. આજે પાવ અને ગાંઠિયા તૈયાર લાવી તેની વિશેષ ચટણી ઘરે બનાવી છે. જે બહુ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
પાવ ગાંઠિયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#streetfood#RB1પોસ્ટ :૧પાવ ગાંઠિયા નું નામ પડતા જ દરેક ભાવનગરી ના મોમાં પાણી આવી જાય ભાવનગરની એક આગવી ઓળખ સમાન છે આ પાવ ગાંઠિયા ,કોલેજીઅનનું તો આ ફેવરિટ ,,સૌથી વધુ જો કોઈ સ્ટ્રીટ ફૂડ ખવાતું હોય તો તે છે પાંવગાંઠીયા ,,બહુ ઓછી સામગ્રી થી આ ડીશ તૈય્યાર થાય છે ,પણ આ જે મુખ્ય વસ્તુ ગાંઠિયા ચટણી અને પાવ બીજા કોઈપણ સિટીમાં નથી મળતા કે નથી બનતા એ માટે તો ભાવનગરની મુલાકાત લેવી જ પડે ,,સાસરે આવ્યા પછી તો આ ડિશની ખોટ બહુ સાલતી ,,પણ પછી બે ત્રણ વાર અખતરા કર્યા અને પછી જે મૂળ સ્વાદ જોઈતો હતો તે મને મળી ગયો ,અને હવે તો સાસરિયાને પણ પાવ ગાંઠિયાનો ચસ્કો લગાડી દીધો છે ,,હા પાવ ત્યાં જેવા અહીં નથી મળતા પણ સ્વાદ તો અસલ તે જ ,,પાવ ગાંઠિયા ના પાવ નાની સાઈઝના ભાવનગર જ મળે અને બને ,, તમે પણ મારા ભાવનગરની આ સ્પેશ્યલ ડીશ બનાવી મને કહેજો કે ભાવિ કે નહીં ????જો જો હો ,,ચસ્કો લાગી જ જશે કેમ કે તે એકવાર ચાખો એટલે દાઢમાં સ્વાદ રહી જાય છે .મારી આ ડીશ ની પદ્ધતિ મારા ભાવેણાના તમામ પાંવગાંઠીયા ના ચાહકોને અર્પણ છે . Juliben Dave -
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya recipe in Gujarati)
#EB#Week8 આપણા ગુજરાતીઓ નો ભાવતો નાસ્તો એટલે પાપડી ગાંઠિયા સવાર સવાર મો જો કોઈ કહે કે ચા સાથે સુ ખાશો તો તરત યાદ આવે પાપડી ગાંઠિયા,વણેલા ગાંઠિયા,ફાફડા અને જલેબી અહાહા........ Alpa Pandya -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
તીખા ગાંઠિયા
#ATW1#Thechefstory ગુજરાતીઓ ની સવાર ગાંઠીયા અને ચા થી શરૂઆત થાય છે. ગાંઠિયા એ આપણું મુખ્ય સ્ટ્રીટ ફુડ છે. Kajal Sodha -
ભાવનગર નાં પ્રખ્યાત પાંઉ ગાંઠીયા. #જોડી
#જોડી પાંઉગાંઠીયા જેમને નથી ખબર આ શું છે તો તેમને સાંભળી ને થોડી નવાઈ લાગશે કે આ તે વળી કેવી ડીશ ?તો ચાલો આજે હુ તમને અેને બનાવવા ની રીત જણાવ.આ પાંઉ ગાંઠીયા એ એક ભાવનગર માં મળતી ત્યાં ની પ્રખ્યાત ડીશ છે.અને એ પાંઉ ગાંઠીયા માં પાંઉ, તીખા ગાંઠીયા,અને તેના પર તીખી ખાટી કાંદાની ચટણી નાંખી ખાવા માં આવે છે. ખરેખર એક વાર ટ્રાય કરવા જેવી છે. આશા છે તમે પણ ઘરે જરૂર થી આ ડીશ ટ્રાય કરશો. Doshi Khushboo -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#goldenapron3#week૧૮ફ્રેન્ડસ , પાપડી ગાંઠીયા ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ છે . એકદમ હળવી અને મોંમાં માં મુકતા જ પીગડી જાય એવી આ પાપડી માં મેં સોડા નો યુઝ નથી કરેલ કારણ કે પાપડી પતલી હોય અને મોણ થી જ સોફ્ટ થઈ જાય છે પરંતુ ઘણા લોકો તેમાં સહેજ સોડા ઉમેરતાં હોય છે. તો ફ્રેન્ડ્સ રેસિપી નીચે મુજબ છે😍 asharamparia -
રાજકોટ ની ફેમસ ચટણી (Rajkot Famous Chutney Recipe In Gujarati)
#RJSશીંગ દાણા અને તીખાં લીલાં મરચાં વાળી આ ચટણી રાજકોટ ની શાન છે, ફાફડા ગાંઠીયા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ગુજરાતી ચંપાકલી ગાંઠિયા (Chmpakali gathiya recipe in Gujarati)
# ચંપાકલી ગાંઠિયાગુજરાતી લોકો ગાંઠિયા ના ખુબ શોખીન હોય છે મારા ઘર માં પણ ગાંઠિયા બધા ના ખુબ જ ફેવરીટ છે દર અઠવાડિયે એક વખત ગાંઠિયા બને છે દર વખતે જુદા - જુદા ગાંઠિયા બનાવુ છુ તો હુ ચંપાકલી ગાંઠિયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
મિશળ પાવ (mishal pav in recipe Gujarati
#સુપરશેફ૩#વીક૩#મોનસુનમોન્સુન સ્પેશિયલ ગરમા ગરમ મિશળ પાવ.😋😋💭💭 Piyu savani Savani piyu -
પાઉં ગાઠીયા (Pav Gathiya Recipe In Gujarati)
#SF#cookpadindiaભાવનગર મા લચ્છુ ના પાવ ગાઠીયા વખણાય છે જે મે પણ આજે બનાવ્યા છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#week8 ગુજરાતી લોકોનાં ઘરમાં પાપડી ગાંઠિયા ખૂબ જ ફેમસ ફરસાણ છે. પાપડી ગાંઠિયા ગુજરાતી લોકોને ખુબ જ પ્રિય પણ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે કે સાંજના ભોજનમાં ફરસાણ તરીકે પાપડી ગાંઠિયાનો ઉપયોગ થાય છે. તો ચાલો ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા કઈ રીતે બને છે તે જોઈએ. Asmita Rupani -
ભરેલી પાપડી નું શાક.(પાપડી ના રવૈયા.)
આ પાપડી ખાસ રવૈયા માટે વપરાય છે. ખૂબ જ સરસ સ્વાદ હોય છે આનો. એક વાર ટેસ્ટ જરૂર કરજો.#ઇબૂક૧.#પોસ્ટ૪૮#સ્ટફડ Manisha Desai -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#KRCકાઠીયાવાડ ની સવાર ફાફડા ગાંઠીયા થીં થાય છે, સાથે તળેલા મરચાં, પપૈયાનો સંભારો મોજ પડી જાય પણ ગાંઠીયા તો ભાવનગર ના જ...ચા સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ભાવનગરી નાયલોન ગાંઠીયા (Bhavnagari Nylon Ganthiya Recipe In Gujarati)
#KS4હંમેશા ગાંઠિયા ભાવનગરના જ વખણાય છે .કારણકે તે ટેસ્ટમાં બેસ્ટ હોય છે. ભાવનગરમાં અલગ-અલગ ગાંઠીયા બને છે .પાપડી ગાંઠિયા. ફાફડા-ગાંઠિયા. અંગૂઠી આ ગાંઠીયા. નાયલોન ગાંઠિયા .તીખા કડક ગાંઠીયા. પણ મેં આજે નાયલોન ભાવનગરી ગાંઠિયા ભાવનગરી બનાવ્યા છે. Jyoti Shah -
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen -
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#Week8ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ તેમજ મારા Husband ના favourite ગાંઠીયા...તો Morning breakfast માં આજે આપણે માણીએ ગરમા ગરમ પાપડી ગાંઠીયા!!!! Ranjan Kacha -
કાઠીયાવાડી ડુંગળી ગાંઠીયા નું શાક (Kathiyawadi Dingli Ganthiya Shak Recipe In Gujarati)
#KS3 આ શાક બનાવવા મા એકદમ સહેલું અને ઝડપ થી બની જાય તેવું છે.આ શાક ભાખરી,રોટલા કે પરોઠા સાથે ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે. Vaishali Vora -
-
મોળા ગાંઠિયા (gathiya Recipe in Gujarati)
ગુજરાતી લોકોના ફેવરિટ ગાંઠિયા છે આ ગાંઠિયામાં અલગ અલગ પ્રકારની વેરાઈટી જોવા મળે છે આ મોરા ગાંઠિયા સંચા માંથી બનાવેલા છે આ ગાંઠીયા અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે#cookpad#cookpadgujarati Darshna Rajpara -
વણેલા ગાંઠિયા
#કાંદાલસણ#બેસન#બ્રેકફાસ્ટહેલો ફ્રેન્ડ્સ , આપણા ગુજરાતીઓ નો સન્ડે સ્પેશિયલ નાસ્તો એટલે વણેલા ગાંઠીયા...તો ચાલો આજે મેં વણેલા ગાંઠિયા ની રેસીપી પોસ્ટ કરી છે. Kruti's kitchen -
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
પાપડી-વલોર રીંગણ નું શાક(papdi Valor nu shaak recipe in Gujarati
#WK4 પાપડી નું શાક જે ગુજરાત માં ખૂબ જ પ્રખ્યાત છે.તેનાં માટે કુણી કુણી પાપડી લેવી.સાઈડ નાં રેસા બંને બાજુ થી કાઢી સમારવી.તેનાં બી પણ સાથે લેવાં.કુકર માં ખૂબ જ જલ્દી બની જાય છે. Bina Mithani -
તીખા ગાંઠિયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 આ ગાંઠિયા એકદમ ફટાફટ બની જાય છે. અને લાંબો સમય સુધી સારા રહે છે. તો સૂકા નાસ્તા માટે બેસ્ટ એવા તીખા ગાંઠિયા ની રીત ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (5)