ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના કરકરા લોટ માં મુઠીયા માટે નવશેકું તેલ ચાર ચમચા નાખી મિક્સ કરી જોઈતું પાણી લઈ કઠણ મુઠીયા વાળી ધીમા તાપે ગુલાબી રંગ ના તળી લો.
- 2
હવે કઢાઈ માં ઘી મૂકી ગરમ થાય એટલે ગોળ એડ કરી પાય કરો આકરી કરવા ની નથી ગોળ ઓગળી જાય એટલે ઉતારી ચુરમુ મિક્સ કરી લો અને ડ્રાય ફ્રુટ નાખી લાડવા વાળી ને ખસ ખસ લગાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16475674







ટિપ્પણીઓ (2)