કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

Pragna Patel
Pragna Patel @Pragnapatel_25

#PKS

#PKS

વધુ વાંચો

મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati)

Pragna Patel
Pragna Patel @Pragnapatel_25

#PKS

#PKS

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપઆઠથી દસ કલાક માટે પલાળેલા મગ મઠ
  • 1ચમચો તેલ
  • 1ચમચો મિસળ નો મસાલો
  • 1/4 ચમચી હિંગ
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 1/4 ચમચી સુંઠ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીલીંબુનો રસ
  • તરી બનાવવા માટે:
  • 2ચમચા તેલ
  • 1/4 ચમચી હિંગ
  • 1/4 ચમચી હળદર
  • 8 થી 10 નંગ સૂકાં લાલ મરચા
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા કઠોળ ને ધોઈ આખી રાત પલાળી રાખો. ત્યારબાદ મીઠું અને હળદર નાખી બાફી લેવા

  2. 2

    આદુ મરચાં અને લસણ ની પેસ્ટ બનાવવી. તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ નાખી આદુ લસણ મરચા ની પેસ્ટ નાખવું. મીઠો લીમડો નાખવો. થોડી વાર શેકી ને તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી દેવી. લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું.

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટાં ને ઝીણા ચોપ કરી નાખવા. ત્યારબાદ હળદર ધાણાજીરૂ લાલ મરચું ગરમ મસાલો નાખવો. થોડી વાર શેકવું. હવે તેમાં મિસળ મસાલો નાખી શેકવું. ત્યારબાદ તેમાં બાફેલા કઠોળ નાખી થોડી વાર ઉકાળવું.

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સર્વિંગ બાઉલમાં તૈયાર મિસળ લઇ ઉપરથી તરી,, નમકીન, ઝીણી સેવ વગેરે ઉમેરી તેને પાઉં સાથે સર્વ કરો.

    મિસળ પાવ (Misal Pav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pragna Patel
Pragna Patel @Pragnapatel_25
પર September 02, 2022 10:54

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  3. વડાપાઉં ની ડ્રાય ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
  4. પાપડી પાવ ગાંઠિયા
  5. બર્ગર (Burger Recipe In Gujarati)
  1. ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
  2. ટીંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
  3. ચટપટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
  4. વડાપાઉં ની ડ્રાય ચટણી (Vada Pav Dry Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16477675
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close