કાજુ અને મિક્ષ બેરીઝ લાડું (Kaju Mix Berries Ladoo Recipe In Gujarati)
Ila Bhimajiyani @IlaThaklar65
કાજુ અને મિક્ષ બેરીઝ લાડું (Kaju Mix Berries Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાજુ થોડાં શેકી ને ઠરવા દો.ઠરી જાય એટલે મિક્સરમાં ક્રશ કરી લો
- 2
હવે મિક્ષ બેરીઝ ને પણ મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો
- 3
હવે એક મોટાં બાઉલમાં કાજુ ક્રશ કરેલા,બેરીઝ ક્રશ કરેલા, મિલ્ક પાઉડર અને મિલ્ક મેડ બધું હળવા હાથે પણ એકરસ કરી લો અને હાથથી નાની પૂરી કરો.. એમાં બેરીઝ ક્રશ અને તેમાં મિક્સ કરેલ કોકો પાઉડર નું મિશ્રણ ભરીને નાનાં નાનાં લડ્ડુ તૈયાર કરો.
- 4
તૈયાર છે ઝટપટ બની જતાં હેલ્ધી લડ્ડુ (સ્વિટ)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479342







ટિપ્પણીઓ