મકાઈ નો રોટલો Makai Rotla Recipe In Gujarati)

Bindiya Chauhan
Bindiya Chauhan @Bindiya_28

મકાઈ નો રોટલો Makai Rotla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમકાઈ નો લોટ
  2. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈનો લોટ લઇ તેમાં સ્વાદમુજબ મીઠું ઉમેરો

  2. 2

    જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધો લોટને ખૂબ મસળવું તેમાંથી લૂઓ લઈ રોટલો વણી લેવો

  3. 3

    તાવડી તપાવી તેમા રોટલો બંને બાજુ શેકી લેવો

  4. 4

    ઉપર ઘી કે માખણ લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Chauhan
Bindiya Chauhan @Bindiya_28
પર

ટિપ્પણીઓ

Similar Recipes